IAF અગ્નિવીર ભરતી 2023 | ધોરણ 12 પાસ | પગાર રૂ.30 હજાર થી શરૂ PRATHMIK GURU: IAF અગ્નિવીર ભરતી 2023 | ધોરણ 12 પાસ | પગાર રૂ.30 હજાર થી શરૂ

Pages

JOIN WHATSAPP GROUP

الجمعة، 10 مارس 2023

IAF અગ્નિવીર ભરતી 2023 | ધોરણ 12 પાસ | પગાર રૂ.30 હજાર થી શરૂ

IAF અગ્નિવીર ભરતી 2023: ભારતીય વાયુસેના દ્વારા વર્ષ 2023માં અગ્નિવીરો ની ભરતી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા અપરણિત પુરુષો અને મહિલા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે.


વાયુસેના દ્વારા અગ્નિવીર ની ભરતી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવાર આ ભરતીમાં ભાગ લેવા માંગે છે તે તારીખ 17 માર્ચ 2023 થી વાયુસેના ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે.

IAF અગ્નિવીર ભરતી 2023

સંસ્થાનું નામભારતીય વાયુસેના
પોસ્ટનું નામઅગ્નિવીર
કુલ જગ્યાઓ
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનભારત
ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ17 માર્ચ 2023
ઓફિશિયલ વેબસાઈટagnipathvayu.cdac.in

વાયુસેના અગ્નિવીર ભરતી 2023

ભારતીય વાયુસેના દ્વારા વર્ષ 2023 માં અગ્નિવીરો ની ભરતી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.નીચે આપેલ લિંક દ્વારા તમે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકશો.

IAF અગ્નિવીર ભરતી શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે ગણિત, ફિઝિક્સ અથવા અંગ્રેજી વિષય સાથે 12મુ ધોરણ 50% સાથે પાસ કરેલું હોવું જોઈએ.અંગ્રેજી વિષયમાં 50 માર્ક્સ હોવા જરૂરી છે.
  • અન્ય લાયકાત ની માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ઉંમર મર્યાદા

  • ઉમેદવાર નો જન્મ 26 ડિસેમ્બર 2002 થી 26 જૂન 2006 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.

ઇન્ડિયન એરફોર્સ અગ્નિવીર ભરતી ઓનલાઈન ફોર્મ

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.agnipath.cdac.in પર જઈને તારીખ 07 નવેમ્બર થી 23 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

IAF અગ્નિવીર ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવારની પસંદગી નીચેના માપદંડ ને આધારે કરવામાં આવશે:-

  • ઓનલાઈન ટેસ્ટ
  • શારીરિક કસોટી
  • મેડિકલ ટેસ્ટ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને
  • ફાઈનલ મેરીટ લિસ્ટ

અગત્યની તારીખ

  • ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ: 17 માર્ચ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31 માર્ચ 2023

મહત્વની લિંક

ઓફિશિયલ નોટિફિકેશન : ક્લિક કરો

ઓનલાઈન ફોર્મ ભરવા : ક્લિક કરો

close