મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2023 ગુજરાત મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2024 ખાસ ઝુંબેશ માટેની તારીખો ✓ તા.05/11/2023, રવિવાર ✓ તા.26/11/2023, રવિવાર ✓ તા.02/12/2023, શનિવાર ✓ તા.03/12/2023, રવિવાર આ દિવસોએ ખાસ ઝુંબેશ યોજાશે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ - ૨૦૨૪ ખાસ ઝુંબેશના દિવસો તા.૨૭.૧૦.૨૦૨૩ થી તા.૦૯.૧૨.૨૦૨૩ સુધી જે કોઈને નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય નામમાં સુધારો કરાવવો હોય. તે લોકો ને જાણ કરવી.. જરૂરી પુરાવા 1. આધાર કાર્ડ. ઝેરોક્ષ 2. શાળા ની L.C. ઝેરોક્ષ 3. ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ 4. પાસપોર્ટ ફોટો લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.01લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત ખાસ ઝુંબેશ દિવસની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યભર...