Skip to main content

Posts

તમારા નામ પર કોઈ બીજા વ્યક્તિ તો સિમકાર્ડ નથી વાપરતા ને? આ રીતે ચેક કરો

તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે ?  અત્યારના સમયમાં ફ્રોડ બહુ વધી રહ્યા છે, ત્યારે આપણા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તે જાણવું આપણા માટે ખૂબ જ મહત્વનું છે. ઘણી વખત આપણી જાણ બહાર આપણા નામ પર કોઈ કાર્ડ વાપરતું હોય છે અને આપણને જાણ પણ હોતી નથી. આજે અમે તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી લાવ્યા છીએ. જેની મદદ થી તમે તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે જાણી શકશો.  સીમકાર્ડ ચેક કરવાની લીંક તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ? આજે જ ચેક કરો . તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે ઓનલાઇન ચેક કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરવા પડશે. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર ક્લિક કરો. અહીં બોક્સમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને OTPની મદદથી લોગ-ઇન કરો. હવે એ બધા નંબરોની વિગતો આવશે, જે તમારા ID પરથી ચાલી રહ્યા છે. જો લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમને ખબર નથી, તો તમે તેની જાણ કરી શકો છો. આ માટે નંબર પસંદ કરો અને ‘This is not my number’. હવે ઉપરના બોક્સમાં IDમાં લખેલું નામ લખો હવે નીચે આપેલા રિપોર્ટ બોક્સ પર ક્લિક કરો. ફરિયાદ કર્યા ...

How To Create whatsapp channel: વોટસઅપ મા સેલીબ્રીટી ની જેમ તમારી ચેનલ કઇ રીતે બનાવવી, તેમા પોસ્ટ કઇ રીતે મૂકવી; સ્ટેપવાઇઝ માહિતી

How To Create whatsapp channel: વોટસઅપ મા સેલીબ્રીટી ની જેમ તમારી ચેનલ કઇ રીતે બનાવવી, તેમા પોસ્ટ કઇ રીતે મૂકવી; સ્ટેપવાઇઝ માહિતી. How To Create whatsapp channel: વોટસઅપ ચેનલ કઇ રીતે બનાવવી: વોટસઅપ એ વિશ્વમા સૌથી લોકપ્રીય એપ છે. વોટસઅપ મા અવારનવાર નવા નવા ફીચર આવતા રહે છે. વોટસઅપ મા હાલ જ એક આવુ નવુ ફીચર રોલઆઉટ થયુ છે whatsapp channel. વોટસઅપ ના આ નવા ફીચરમા તમે જોઇ શકો છો કે સેલીબ્રીટીઓ પોતાની વોટસઅપ ચેનલ બનાવી તેમા પોસ્ટ મૂકતા હોય છે. વોટસઅપમા હવે તમે પણ તમારી channel બનાવી તેમા પોસ્ટ મૂકી શકો છો. How To Create whatsapp channel?  વોટસઅપમા તમારી ચેનલ બનાવવા માટે નીચેના સ્ટેપ અનુસરીને તમે whatsapp channel બનાવી શકો છો. whatsapp channel ના આ નવા ફીચર માટે સૌ પ્રથમ તમારે તમારૂ વોટસઅપ અપડેટ કરવુ પડશે. ત્યારબાદ ચેનલ નુ સેકશન તમને status ની જગ્યાએ Updates નામના સેકશનમા જોવા મળશે. તેમા સ્ટેટસ ની નીચે whatsapp channel જોવા મળશે. જેમા તમે કોઇ પણ સેલીબ્રીટીની વોટસઅપ ચેનલ સર્ચ પણ કરી શકો છો. વોટસઅપ ચેનલ કઇ રીતે બનાવવી ?  તમારી whatsapp channel બનાવવા માટે Create whatsapp channel ઓપ્શન મ...

Complete Bhagavad Gita with Hindi translations and descriptions

Bhagavad Gita is knowledge of five basic truths and the relationship of each truth to the other: These five truths are Krishna, or God, the individual soul, the material world, action in this world, and time. The Gita lucidly explains the nature of consciousness, the self, and the universe. It is the essence of India’s spiritual wisdom.. Bhagavad Gita, is a part of the 5th Veda (written by Vedavyasa – ancient Indian saint) and Indian Epic – Mahabharata. It was narrated for the first time in the battle of Kurukshetra, by Lord Krishna to Arjun. The Bhagavad Gita, also referred to as Gita, is a 700–verse Dharmic scripture that is part of the ancient Sanskrit epic Mahabharata. This scripture contains a conversation between Pandava prince Arjuna and his guide Krishna on a variety of philosophical issues. Faced with a fratricidal war, a despondent Arjuna turns to his charioteer Krishna for counsel on the battlefield. Krishna, through the course of the Bhagavad Gita, imparts to Arjuna wisdom,...

આજકાલ આ નવી 'બ્લૂ ટી' પીવાનું લોકો કેમ પસંદ કરે છે, જાણો કઈ રીતે બને અને શું છે ફાયદા

આજકાલ આ નવી 'બ્લૂ ટી' પીવાનું લોકો કેમ પસંદ કરે છે, જાણો કઈ રીતે બને અને શું છે ફાયદા We Buy the Herbs Fair First farmers who grew Blue Teas in 2018, took a lot of convincing. Since then, as they earn 5 Times More than normal crops, they are happier than ever. Remove Middlemen Founders, go the distance. We have to. Talk to farmers and onboard. 150 Farmers and counting. What Happens Next? Extra cash for farmers. They make their kids go to school. Learn new things. Access to better mobiles for information. Uplifting to a Better Life We are a community of farmer families (Blue Tea India) spread from Lower Himalayas in the North, to Ganges Plains in the center and Nilgiris in down south from heartland of India. Blue Tea India has decentralized the tea industry set up by Colonialism in India. We buy directly from the farms and this has helped generate rural employment, facilitate fair trade with the farmers, provide them with resources and eradicate middlemen from the supply chain. ...

યુરિક એસિડ વધવાના કારણે થતો અસહ્ય દુખાવો નહીં કરવો પડે સહન, આ વસ્તુનું સેવન કરી દો બંધ.

યુરિક એસિડ વધવાના કારણે થતો અસહ્ય દુખાવો નહીં કરવો પડે સહન, આ વસ્તુનું સેવન કરી દો બંધ. જે લોકોને શરીરમાં યુરિક એસિડ વધી જતું હોય છે તેમને ઘણી વખત સાંધામાં અથવા તો ગોઠણમાં તીવ્ર દુખાવો થાય છે. આ દુખાવો ખૂબ જ ભયંકર હોય છે અને તેને સહન કરવું પણ મુશ્કેલ થઈ જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે જ્યારે વ્યક્તિ મર્યાદિત માત્રામાં ભોજન કરે છે તો શરીરને લાભ થાય છે પરંતુ જ્યારે અમર્યાદિત માત્રામાં વધારે ભોજન કરવામાં આવે છે તો તેનાથી શરીરને નુકસાન થાય છે. 30 વર્ષ સુધીના લોકોએ દિવસ દરમિયાન 2400 કેલરી લેવી જોઈએ. 50 વર્ષ સુધીની વ્યક્તિએ 2200 કેલેરી અને 50થી વધુ વર્ષની ઉંમર હોય તો તેમણે 1600 કેલરી લેવી જોઈએ. શારીરિક પ્રવૃત્તિના આધારે કેલરીનું સેવન કરવું જોઈએ જો તમે વધારે પ્રમાણમાં કેલેરી લો છો તો યુરિક એસિડ વધી શકે છે. આ સિવાય યુરિક એસિડનું પ્રમાણ વધવાનું કારણ પ્રોટીન અને આલ્કોહોલિક વસ્તુઓનું સેવન પણ છે. આપણા શરીરમાં કિડની રક્તને ફિલ્ટર કરીને યુરિયાને અલગ કરીને શરીરમાં મિનરલ્સ નું સંતુલન જાળવે છે. પરંતુ જ્યારે યુરિક એસિડ વધી જાય છે તો કિડની ને સમસ્યા થાય છે. સામાન્ય વ્યક્તિના એક ગ્રામ લોહીમાં 0.7 મ...

જન્માષ્ટમી લાઇવ દર્શન: શ્રીકૃષ્ણ જન્મોત્સવના લાઇવ દર્શન કરો, દ્વારકા,ડાકોર અને મથુરા થી કૃષ્ણ જન્મોત્સવના દર્શન કરો ઘરેબેઠા

જન્માષ્ટમી લાઇવ દર્શન: શ્રીકૃષ્ણ જન્મોત્સવના લાઇવ દર્શન કરો, દ્વારકા,ડાકોર અને મથુરા થી કૃષ્ણ જન્મોત્સવના દર્શન કરો ઘરેબેઠા જન્માષ્ટમી લાઇવ દર્શન: દ્વારકા લાઇવ દર્શન: ડાકોર લાઇવ દર્શન: મથુરા લાઇવ દર્શન: જન્માષ્ટમી લાઇવ દર્શન: જન્માષ્ટમીના પાવન પર્વ પર દ્વારકા, મથુરા અને ડાકોરમા દેશ-વિદેશથી આવતા ભક્તો દર્શન કરવા આવતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓ દર વર્ષની માફક વહેલી સવારથી જ દિવસભર શ્રીજીના વિવિધ દર્શનનો લહાવો લઇ રહ્યા છે. જે લોકો જન્માષ્ટમી પર દ્વારકા કે ડાકોર દર્શન કરવા નથી જઇ શકતા તેમના માટે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ના લાઇવ દર્શન કરવાની લીંક આપેલી છે. જેના પરથી તમે જન્માષ્ટમી ના દિવસે રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ના લાઇવ દર્શન કરી શકસો. જન્માષ્ટમી લાઇવ દર્શન દ્વારકામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે દ્વારકાધીશના શણગાર ના વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે આવતીકાલે દ્વારકાધીશ જગત મંદિરમાં ઉજવાશે જન્માષ્ટમીનો ઉત્સવ ઠાકોરજીને સેફ્રોન કેસરી રંગના વસ્ત્રો પહેરાવામાં આવશે કાળીયા ઠાકોરના વસ્ત્રો પર રત્નો જડિત આભૂષણો ચડાવવામા આવશે ભગવાન શ્રીકૃષ્ણના (Lord Krishna) જન્મોત્સવને વધાવવાનો...

હવે ગુજરાત સરકાર પણ રાજયના લોકોને કૌટુંબિક ઓળખકાર્ડ આપશે

હવે ગુજરાત સરકાર પણ રાજયના લોકોને કૌટુંબિક ઓળખકાર્ડ આપશે.  કૌટુંબિક ઓળખ કાર્ડ માટે સરકાર ખરડો લાવવાની તૈયારીમાં: આ કાર્ડ જન્મ, મૃત્યુ, લગ્ન ઉપરાંત સરકારની યોજનાઓ સાથે લિંક અપ થશે.  હરિયાણા અને કેરળના જેમ હવે ગુજરાતમાં પણ કૌટુંબિક ઓળખ કાર્ડ આપવામાં આવશે.આ ઓળખકાર્ડથી લોકોમાં અનેક રીતે ઉપયોગી થશે. જન્મ,મૃત્યુ, લગ્નના રેકોર્ડ સાથે લિંક થશે.સરકારની વિવિધ યોજનાઓ, શિષ્યવૃતિ પેન્શન મામલે આ કાર્ડથી વિશ્વસનીયતા નિશ્ચિત થશે. મળતી માહિતી પ્રમાણે રાય સરકાર વિધાનસભા સત્રમાં આ અંગેનું બિલ લાવવા જઇ રહી છે. કૌટુંબિક ઓળખકાર્ડ એકટ ખરડો ગુજરાત વિધાનસભા સત્રમાં પસાર કરવામાં આવશે.તમામ પરિવાર માટે ખાસ ઓળખ પત્ર બનાવવાની એકટમાં જોગવાઈ રાખવામાં આવશે. આ કાર્ડની વિશેષતામાં તેમા પરિવારના તમામ સભ્યોનો ડેટા હશે. 8 ડિઝિટનો પરિવાર આઈડી આપવામાં આવશે. જેના દ્રારા પરિવારના સભ્યોની ઓળખ મળી રહેશે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ લોકોને અલગ અલગ સમય વિવિધ સર્ટિફિકેટ માટે થઈ રહેલી સમસ્યા નિવારવાનું છે. ગુજરાત સરકાર દ્રારા આગામી સમયમાં જે પરિવારની ઓળખ માટેનું કાર્ડ આપવામાં આવશે તેનાથી અનેક ફાયદા લોકોને થશે. આ કૌટુંબિક ઓળખકાર્ડ ન...