Skip to main content

PM-Kisan Samman Nidhi Yojana E Kyc

PM-Kisan Samman Nidhi Yojana E Kyc

PM-Kisan Samman Nidhi | PM Kisan Ekyc By Mobile | PM Kisan Kyc Mobile Link । પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં EKYC મોબાઈલ દ્વારા કરવા માટેની પ્રોસેસ

ભારતના દેશના ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના દ્વારા ખેડૂતોને આર્થિક લાભ આપીને પગભર અને આત્મનિર્ભર બનાવી શકાય છે. ખેડૂતો માટે પ્રધાનમંત્રી માન-ધાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના,  પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના વગેરે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાંથી PM Kisan Sanman Nidhi Yojana માં દેશના તમામ ખેડૂતોનું ekyc ફરજિયાત કરેલ છે. PM kisan ekyc દ્વારા મોબાઈલ દ્વારા કેવી રીતે પ્રોસેસ કરવી તેની માહિતી મેળવીશું.

PM Kisan Yojana

ભારતના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોને ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

PM Kisan KYC

ભારત સરકાર દ્વારા PM Kisan Yojana યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાના સુચારુ સંચલાન માટે એક પોર્ટલ બનાવેલ છે. જેનું નામ PM Kisan Portal છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને રૂ.2000/- ની રકમના ત્રણ હપ્તા DBT દ્વારા સીધા બેંક ખાતામાં ચૂકવાય છે. દેશના ખેડૂતોને આગામી હપ્તા માટે e-KYC કરવું ફરજીયાત છે. PM Kisan KYC Notification પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. લાભાર્થીઓ નજીકના CSC સેન્ટર પર જઈને તથા જાતે પણ મોબાઈલ દ્વારા E-KYC કરી શકે છે.

PM Kisan Kyc by Mobile

જો આપ પી.એમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો અને તમે ઈચ્છા ધરાવતા હો કે, આ યોજના હેઠળ વાર્ષિક રૂપિયા 6000/- લાભ મેળતો રહે. તો તમારે આ આર્ટિકલ અંત સુધી વાંચવો જોઈએ. આ આર્ટિકલ દ્વારા PM Kisan kyc by Mobile પ્રક્રિયા શું છે તે જાણીશું.

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને રૂ.6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનમાં સુધારાત્મક પગલાના ભાગરૂપે ફરજિયાતપણે PM Kisan kyc કરવાનું નક્કી  કરેલ છે.સૌપ્રથમ આ ekyc ની પ્રક્રિયા નજીકના CSC સેન્ટર પર થતી હતી. જેમાં સુધારો કરીને PM kisan ekyc તમારા મોબાઈલ દ્વારા પણ કરી શકો છો.

Important Point of PM Kisan Kyc Process

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને ખેતી માટે સીધી આર્થિક સહાય
લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો
કિસાન માટે નવી જાહેરાતદેશના તમામ ખેડૂતોએ PM Kisan KYC  ફરજિયાત કરવાનું રહેશે.
PM Kisan Ekyc Last Date31 May 2022
PM Kisan WebsitePM Kisan Portal
Official WebsiteClick Here
Direct New Linkshttps://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx

PM Kisan Kyc Last DateImportant Point of PM Kisan Kyc Process

Pradhan Mantri Kisan Sanman Nidhi Yojna હેઠળ દેશના તમામ ખેડૂતો માટે નવી જાહેરાત કરેલ છે. જેમાં ખેડૂતોઓએ  31 May 2022 પહેલાં PM Kisan Kyc ફરજિયાત કરવાનું રહેશે. PM KISAN Kyc By Mobile કેવી રીતે કરવું તેની માહિતી આર્ટિકલના છેલ્લા ભાગમાં મેળવીશું.

છેલ્લે, તમામ ખેડૂતો માટે સીધી Link જાહેર કરેલી છે. ખેડૂતો https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx/ આ લિંક દ્વારા પોતાનું kyc કરી શકશે. આ લિંક દ્વારા ખેડૂતો ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા કરી શકશે.

ડાયરેક્ટ કેવાયસી Linkઅહીંથી eKyc કરો

Step By Step Process of PM Kisan kyc by Mobile

પી.એમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો હવે જાતે પણ kyc કરી શકે છે. PM Kisan KYC કેવી રીતે કરવું તેની step by step માહિતી નીચે મુજબ છે.

● સૌપ્રથમ Google Chorme માં PM Kisan ટાઈપ કરવાનું રહેશે.

● ત્યારબાદ PM Kisan Portal ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.

PM Kisan Farmer Corner | PM Kisan Kyc by Mobile | PM Kisan e-KYC 2022 Update | pm kisan kyc csc | pradhan mantri kisan samman nidhi

● જેમાં Farmer Corner માં જઈને eKYC મેનુ પર ક્લિક કરવાનું રહેશે.

● હવે નવું પેજ ખુલશે જેમા તમે AAdhar OTP Ekyc કરી શકો છો.

● હવે તમારે આધારકાર્ડ નંબર દાખલ કરીને “Search” પર ક્લિક કરવાનું રહેશે.

● આધારકાર્ડ નંબર નાંખીને search કર્યા બાદ Aadhar Register Mobile દાખલ કરવાનો રહેશે.

e-kyc online pm kisan | pm kisan ekyc otp | aadhaar e-kyc online | pm kisan.gov.in registration | pm kisan ekyc csc

 

● ત્યારબાદ તમારે Get Mobile OTP પર ક્લિક કરવાનું રહેશે.

● ત્યારબાદ ખેડૂતો લાભાર્થીના રજીસ્ટર મોબાઈલ પર OTP આવશે, જે Enter PMKISAN mobile OTP દાખલ કરીને “Submit OTP” પર ક્લિક કરવાનું રહેશે.

● છેલ્લે, OTP દાખલ કર્યા બાદ PM KISAN KYC સફળતાપૂર્વક થઈ જશે.

PM Kisan Ekyc કઈ તારીખ સુધી કરવાનું રહેશે?

દેશના ખેડૂતોએ pm kisan kyc 31 May 2022 સુધી કરાવી શકશે.

પીએમ કિસાન ઈ-કેવાયસી પ્રક્રિયા શું છે?

PM Kisan Ekyc એ Aadhar Verify ની પ્રક્રિયા છે.

શું દરેક ખેડૂતોએ ekyc કરવું ફરજિયાત છે?

હા, દેશના ખેડૂતોને આગામી રૂપિયા 2000/- હપ્તા માટે ekyc કરવું અત્યંત આવશ્યક છે.

ખેડૂતોઓએ PM kisan e-KYC કઈ-કઈ જગ્યાએથી કરાવી શકે છે?

દેશના ખેડૂતો પોતાની ગ્રામ્ય પંચાયતના VCE પાસેથી, નજીકના csc સેન્ટર પરથી તથા ખેડૂતો જાતે પોતાના મોબાઈલ દ્વારા ekyc કરી શકે છે.



Popular posts from this blog

GYANSETU MERIT SCHOLARSHIP YOJANA 2024

GYANSETU MERIT SCHOLARSHIP YOJANA 2024   There are several scholarship schemes available to students for studying abroad. These scholarships can provide financial assistance to cover tuition fees, living expenses, travel costs, and other related expenses. Here are some common scholarship schemes that students can explore: 1. Government Scholarships: Many governments offer scholarships to international students. Examples include:    - Fulbright Scholarships (United States)    - Chevening Scholarships (United Kingdom)    - Erasmus+ Program (European Union) 2. University Scholarships: Most universities have their own scholarship programs for international students. These scholarships are often based on academic merit, talent, or specific criteria set by the university. 3. Private Scholarships: Various private organizations, foundations, and corporations offer scholarships to students for studying abroad. These scholarships can be based on different criter...

GYAN SADAHNA SCHOLARSHIP EXAM 2024

GYAN SADAHNA SCHOLARSHIP EXAM 2024  The Schools / Institutes with valid DISE or AISHE codes can register on NSP. To know whether Schools / Institutes is registered on NSP Portal or not, go to  https://scholarships.gov.in  and click on “Search Institute/School/ITI” provided on the Top Right Corner of the screen. 👉To Check Eligibility You Need To Go To The National Scholarship Website From Home Page Of The Website You Need To Go “services” Option Click “scheme Eligibility” From Drop-down Options Enter The Details Such As Domicile State/ut, Course Level, Religion, Caste/community Category, Gender, Parent Annual Income, Whether Disabled And Captcha Code Click “check Eligibility” Option 👉Documents Required :- Aadhar Card Bank Account Passbook. Caste Certificate If You Belong To A Special Category. Income Certificate As Per Your Scholarship Type. Mobile Number Passport Size Photograph Previous Year Education Qualification Certificate. Self-declaration Certificate....

Harvard american University https://www.harvard.edu/

Harvard american University  https://www.harvard.edu/ Harvard and the Military  Members of Harvard University’s “ Long Crimson Line ” have served within theu.s. defense force since before the nation’s independence. Harvard counts among its graduates eighteen honor of Honor donors, over the other establishment of upper education except theu.s. Military and service seminaries. structures and spots around field ar diurnal monuments of Harvard’s deep military history. General President of the United States unbroken headquarters at Wadsworth House before taking command of the revolutionary colors in 1775, Massachusetts Hall and Harvard Hall were used as barracks, and structure accoutrements were repurposed to make musket balls during the War of Independence. Memorial Hall and Memorial Church recognize the immolation of Harvard men and girls UN agency “ freely gave their lives and fondest expedients for North American nation and our abettors that we would learn from them frippery in...