Skip to main content

Posts

Showing posts with the label FOREST GUARD

Gujarat Forest guard Recruitment 2022

Gujarat Forest guard Recruitment 2022 : રાજયમાં વનરક્ષક-બીટગાર્ડ ભરતી 823 જગ્યા :   ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૦૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે. ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી ૨૦૨૨, ફોરેસ્ટ ભરતી ગુજરાત, Ojas Forest bharti 2022 Gujarat Forest guard Recruitment 2022 ૮૨૩ જગ્યાઓ ની સીધી ભરતીથી જગ્યાઓ ભરાશે ગુજરાત રાજયમાં વન વિભાગના કાર્યક્ષેત્રમાં જુદા જુદા જિલ્લાઓમાં આવેલી કચેરીઓમાં વનરક્ષક સંવર્ગ-૩ની ૮૨૩ જગ્યા માટે સીધી ભરતીથી ભરતી કરવા સારૂં લાયકાત ધરાવતા મૂળ ગુજરાતી ઉમેદવારો પાસેથી ફકત ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે. આ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર ધોરણ, ઉંમરમાં છુટછાટ, અરજી ફી, ઓનલાઇન અરજી કરવાની રીત વગેરે  htps://ojas.gujarat.gov.in  તથા  https://forests.gujarat.gov.in  પર જોવા વિનંતી છે. ઉંમર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. જાહેરાતની બધી જ – સંપૂર્ણ વિગતો વેબસાઇટ પર જોયા બાદ જ ઉમેદવારે ઓજસની વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. રસ ધરાવતા ઉમેદવારો ઉપ...