વ્યક્તિત્વ વિકાસ PATRAK – B | Patrak-B Data Entry માર્ગદર્શિકા. વ્યક્તિત્વ વિકાસ પત્રક બી | Patrak-B Data Entry માર્ગદર્શિકા by વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સે.19, ગાંધીનગર પત્રક B DATA ENTRY USER MANUAL શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના ભાગરૂપે શાળા કક્ષાએ વિવિધ પત્રકો નિભાવવાના થાય છે. તે પૈકી પત્રક B ની Data Entry https://www.saralgujarat.in પર શરુ કરવામાં આવેલી છે. આ સાથે પત્રક B ની Data Entry ની માર્ગદર્શિકા મોકલી આપેલ છે. જે તમામ શાળાઓ સુધી ઉપલબ્ધ થાય અને તમામ શાળાઓમાં આ entry સત્રાંત પરીક્ષા સુધીમાં પૂર્ણ થાય તે અંગે સુચના આપી જરૂરી ફોલોઅપ કરશો. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓએ વર્ષ દરમ્યાન કરેલાં અભ્યાસનું શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમાં શાળા કક્ષાએ વિવિધ પત્રકો નિભાવવામાં આવે છે. આ વિવિધ પત્રકો પૈકી પત્રક B માં વિધાર્થીઓના રસના ક્ષેત્રો, વ્યક્તિગત તેમજ સામાજિક ગુણો, મૂલ્યો, શારીરિક કૌશલ્ય વગેરે બાબતોના મૂલ્યાંકન માટે વ્યક્તિત્વ વિકાસ શિક્ષકે ભરવાનું રહે છે. આ પત્રક દ્વારા વિધાર્...