નવું સંસદભવન: New Parliament photos: સંસદનાં બજેટ સત્રમાં બીજા તબકકાની કામગીરી નવા સંસદભવનમાં થવાની શકયતાઓ છે. સંસદભવનની નવી ઈમારત તૈયાર થઈ ગઈ છે અને માર્ચ મહિનામાં ખુલ્લુ મુકાય તેવી સંભાવના છે. કેન્દ્ર સરકારે નવા સંસદભવનની આલીશાન બિલ્ડીંગની તસ્વીરો જાહેર કરી છે. છેલ્લા દાયકાઓમાં મતક્ષેત્રોમાં બદલાવથી લોકપ્રતિનિધિઓની સંખ્યા વધતા નવા સંસદ ભવનની જરૂરીયાત ઉભી થઈ હતી. નવુ સંસદભવન નવુ સંસદભવન નવ સંસદભવનમાં વિશાળ હોલ, લાયબ્રેરી, પાર્કીંગ વગેરે માટે મોટી જગ્યા રાખવામાં આવી છે.મીટીંગ રૂમ તથા ઓફિસો આધુનિક ટેકનોલોજીથી સુસજજ છે નવા બિલ્ડીંગની ટોચ પર ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રતિકનું અનાવરણ કર્યું હતું. નવી લોકસભામાં 888 સાંસદો બેસી શકે તેટલી વ્યવસ્થા છે. જ્યારે રાજયસભામાં 384 સભ્યોની બેઠક વ્યવસ્થા છે. નવુ સંસદભવન photo 1 નવા સંસદ ભવનનો હોલ તૈયાર થઈ ગયો છે. લોકસભા આ હોલની અંદરની તસવીર ઉપર મૂકેલ છે. જેમાં લોકસભા ખુબ ભવ્ય અને વિશાળ દેખાય છે. નવુ સંસદભવન photo 2 નવુ સંસદભવન photo 3 નવુ સંસદભવન વિશેષતાઓ નવી ઇમારતની ઊંચાઈ હાલના ભવન જેટલી જ હશે ભૂકંપ પ્રતિરોધક ઇમારત ત્રિકોણીય હશ...