Skip to main content

Posts

Showing posts with the label GSBSTB

Registration @gsbstb.online | Online Textbooks Indent System 2022-23

Registration @gsbstb.online | Online Textbooks Indent System 2022-23   બાળકોના પાઠ્યપુસ્તક ઓનલાઈન કરવા બાબતનું સૂચન આધાર ડાયસ માં જેટલા બાળકોની એન્ટ્રી કરેલી હશે તેટલા જ બાળકો ની સંખ્યા પાઠ્યપુસ્તક ની એન્ટ્રી માં તેટલા જ બતાવશે તો આધાર માં 100 ટકા એન્ટ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ. વર્ષ 2022-23 માટે પાઠ્યપુસ્તક  રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયેલ છે . ગત વર્ષના યુઝરઆઈડી અને પાસવર્ડ ના આધારે એન્ટ્રી કરી શકાશે. 3. Non-Mau textbooks for Std. 1 to 8 selected by the school Taluka / Nagarpalika The school will be found nearby. 4. In case of change in the name and mobile of the head teacher of the school,Modify the information by contacting the Primary Education Officer or Govt.(UDISE code is required.) 5. School Std., Medium, Subject Selected LessonsThe entrepreneur will submit. 6. or the demand of textbooks for the academic year 2021-22.The order will be checked online and then the demand will be accepted. 1. To enable the school to enter data in the online textbook e-data system...