Admission Online Apply For Model school and KGBV Schools Gujarat રાજ્યના ૨૩ જિલ્લાઓમાં વર્ષ ૨૦૧૪-૧૫થી શૈક્ષણિક રીતે પછાત તાલુકાઓમાં મોડેલ સ્કૂલો, મોડેલ ડે સ્કુલો કાર્યરત છે. આ યોજના હેઠળ ધોરણ-૦૬ થી ૧૨ માં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ઉપરાંત રાજય સરકાર દ્વારા સંચાલિત કેજીબીવી જેમાં પ્રતિભાશાળી કન્યાઓનું નામાંકન કરવાનું થાય છે. આ ૮૪ મોડેલ સ્કુલ, મોડેલ ડે સ્કુલ અને રાજય સરકાર દ્વારા સંચાલિત કેજીબીવીએ સ્કુલ ઓફ એકશેલન્સ તરીકે વિકસાવામાં આવી રહ્યા છે. જેમાં પ્રતિભાશાળી બાળકોના પ્રવેશ માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા "કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. www.sebexam.org વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર તા. ૦૯/૦૨/૨૦૨૧ના બપોર ૧૫:૦૦ ઓનલાઇન ભરવાનો સમયગાળો :::: તા.૯/૨/૨૦૨૧ બપોરના ૩:૦૦ કલાકેથી તા.૨૨/૦૪૨૦૨૧ ના૨૩:૫૯ કલાક સુધી Online પરીક્ષાની તારીખ :::: એપ્રિલ માસમાં આયોજન કરેલ છે. આ આ કસોટી માટેની હોલ ટીકીટ (પ્રવેશપત્ર) ડાઉનલોડ કરવાની તારીખો અને કસોટીની તારીખ અંગે ઓનલાઇન www.sebexam.org વેબસાઇટ પર જાણ કરવામાં આવશે. વિધાર્થીની લાયકાત: - ...