Skip to main content

Posts

Showing posts with the label RTE 2022

RTE Gujarat Admission 2023 Online / rte admission 2023 Gujrat at rte.orpgujarat.com

RTE Gujarat Admission 2023 Online / rte admission 2023  Gujrat at  rte.orpgujarat.com  RTE Gujarat Admission 2023 RTE Online school admission Form.  RTE Admission Form: RTE Form 2023: રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત બાળકોને મફત અને ગુણવતાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમા છે. આમાની જ એક ઉપયોગી યોજના એટલે RTE Admission Form. RTE Form 2023 ઓનલાઇન ભરવા માટે જાહેરાત આવી ગયેલ છે. જેમા ધોરણ 1 મા ખાનગી શાળામા ફ્રી એડમીશન મેળવવા માટે તારીખ ૧૦-૪-૨૦૨૩ થી ૨૨-૪-૨૦૨૩ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાસે. RTE Admission Form ઓનલાઇન કેમ ભરવુ ? RTE Form 2023 માટે કયા ડોકયુમેન્ટ જોશે તેની માહિતી મેળવીશુ. The state government of Gujarat is going to invited online application form for  RTE Gujarat Admission 2023 Online / rte admission 2022  Gujrat at  rte.orpgujarat.com  . The government will release official notification for  RTE Gujarat  admission form under Gujarat primary education act. Through the RTE Gujarat Admission 2...