Skip to main content

Posts

Showing posts with the label JANMASTHMI

જન્માષ્ટમી લાઇવ દર્શન: શ્રીકૃષ્ણ જન્મોત્સવના લાઇવ દર્શન કરો, દ્વારકા,ડાકોર અને મથુરા થી કૃષ્ણ જન્મોત્સવના દર્શન કરો ઘરેબેઠા

જન્માષ્ટમી લાઇવ દર્શન: શ્રીકૃષ્ણ જન્મોત્સવના લાઇવ દર્શન કરો, દ્વારકા,ડાકોર અને મથુરા થી કૃષ્ણ જન્મોત્સવના દર્શન કરો ઘરેબેઠા જન્માષ્ટમી લાઇવ દર્શન: દ્વારકા લાઇવ દર્શન: ડાકોર લાઇવ દર્શન: મથુરા લાઇવ દર્શન: જન્માષ્ટમી લાઇવ દર્શન: જન્માષ્ટમીના પાવન પર્વ પર દ્વારકા, મથુરા અને ડાકોરમા દેશ-વિદેશથી આવતા ભક્તો દર્શન કરવા આવતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓ દર વર્ષની માફક વહેલી સવારથી જ દિવસભર શ્રીજીના વિવિધ દર્શનનો લહાવો લઇ રહ્યા છે. જે લોકો જન્માષ્ટમી પર દ્વારકા કે ડાકોર દર્શન કરવા નથી જઇ શકતા તેમના માટે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ના લાઇવ દર્શન કરવાની લીંક આપેલી છે. જેના પરથી તમે જન્માષ્ટમી ના દિવસે રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ના લાઇવ દર્શન કરી શકસો. જન્માષ્ટમી લાઇવ દર્શન દ્વારકામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે દ્વારકાધીશના શણગાર ના વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે આવતીકાલે દ્વારકાધીશ જગત મંદિરમાં ઉજવાશે જન્માષ્ટમીનો ઉત્સવ ઠાકોરજીને સેફ્રોન કેસરી રંગના વસ્ત્રો પહેરાવામાં આવશે કાળીયા ઠાકોરના વસ્ત્રો પર રત્નો જડિત આભૂષણો ચડાવવામા આવશે ભગવાન શ્રીકૃષ્ણના (Lord Krishna) જન્મોત્સવને વધાવવાનો...