UPSC Annual Calendar 2020 – PDF Download
Gujarat Anganwadi Bharti 2023: સમગ્ર ગુજરાતમાં આંગણવાડીની ભરતી 2023, ઓનલાઇન અરજી પ્રક્રિયા શરુ. ગુજરાત રાજ્યમાં 10,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી Gujarat Anganwadi Bharti 2023: સમગ્ર ગુજરાતમાં આંગણવાડીની ભરતી આવી છે. જેમાં ગુજરાતના જિલ્લાઓમાં 10 હજારથી પણ વધુ ની જગ્યાઓ ભરવા માટે આવેદન પત્રો મંગાવવામાં આવ્યા છે, ઓનલાઇન અરજી કરવાની તારીખ 8 નવેમ્બર 2023 થી 30 નવેમ્બર 2023 ના રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી શકશે. Gujarat Anganwadi Bharti 2023 વધુમાં ગુજરાતના સ્ત્રી અને બાળ વિકાસ વિભાગ, સરકાર દ્વારા આંગણવાડી કામગાર, સહાયક અને સુપરવાઇઝર પોસ્ટની ભરતી માટે નોંધણી જાહેર કરી છે. Gujarat Anganwadi Bharti 2023 ICDS વિભાગ આંગણવાડીઓ, તેમાં આવતા બાળકોના સ્વાસ્થ્ય પૂર્ણા યોજના, શિક્ષણની કામગીરી કરે છે. ગુજરાત રાજ્યના દરેક ગામડાઓમાં આંગણવાડીઓ આવેલી છે. આ આંગણવાડીઓ સારી રીતે અને પારદર્શિતા રીતે ચાલે તે માટે e-hrms gujarat portal બનાવેલ છે. જેમાં આંગણવાડીની ભરતીને લગતી તમામ કામગીરી અને ભરતી ઓનલાઈન થશે. તેથી આપણે આ પોસ્ટ માં કેવી રીતે અરજી કરવી અને ક્યાં જિલ્લામાં કેટલી જગ