Skip to main content

Navratri Jay Aadyashakti Aarti


Navratri Aarti - Durga Maa Stuti, Aarti and Songs::

જય આદ્યા શક્‍તિ આરતી
નવરાત્રી આરતી
  • Best Navratri Aarti, Songs, Durga mantra, Maa Ambe stuti and Wallpapers 2021.
  • Durga Maa is the mother of the universe and believed to be the power behind the work of creation, preservation, and destruction of the world.
  • Chanting of Durga Mata aarti removes all obstacles in our path to increased wisdom and spiritual growth and development.
  • With the use of this app you can listen Durga Maa Aarti every morning & make your day full of energetic & joyful. After listening Ambe Mata Aarti it will make your mind more peaceful.
  • Every Navratri lover should have this app on their android phone. This navratri app is collection of best aarti, garba, mantra for devi durga, Amba Maa aarti.
  • The Application Durga Maa Ringtones( Durga Maa Ringtone) is specially developed to worship of Durga Maa. Download Durga Maa Songs Audio in Hindi App and easily set high definition Goddess Maa NavDurga Aarti, Maa Durga Aarti, Chalisa, Maa Durga devotional songs and wallpapers as Ringtone, Alarm tone, Contact Ringtone, Notification tone and wallpaper.

App Feature List::


❄ Select Aarti or Songs tab to play lord durga maa aarti & Songs
❄ You can use bell , shankh, hand bell & aarti lamp.
❄ Smooth transitions & full of animations.
❄ Hindi & English Lyrics with auto smooth scrolling on playing aarti & Bhajan.
❄ Aarti lyrics in sync mode with the audio on bottom in two lines and auto change.

❄ You can use different flower for lord durga maa haar.
❄ Play/Pause/Stop options available for audio.
❄ Different durga maa songs audio tracks.
❄ Set durga maa wallpaper on background simple click on image.
❄ High Quality Audio of Lord durga maa songs.
❄ Set the Aarti, Songs as Ringtone/Alarm simple click on notification icon


નવરાત્રી જય આદ્યાશક્તિ આરતી  વિડીયો સાંભળવા અહિં ક્લીક કરો

નવરાત્રી જય આદ્યાશક્તિ આરતી  MP3 સાંભળવા અહિં ક્લીક કરો


9 Days Navratri Devi Arti Song Stuti Pooja Mantra Mata Garba Audio Bhajan The word navaratri means 'nine nights' in sanskrit, nava meaning nine and ratri meaning nights, Navratri aarti bhajans is a festival dedicated to the worship of the hindu deity durga. navaratri songs on the auspicious occasion of navaratri to invoke divine blessings of goddess nava durga mantra.

જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ,


અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા,

જ્‍યો જ્‍યો મા જગદંબે......

દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા શિવ (2)

બ્રહ્મા ગણપતિ ગાઉ (2) હર ગાવું હરમા, જયો જયો..............

તૃતીયા ત્રણસ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન (2)

દયા થકી તરવેણી (2) તમે તારૂણી માતા જયોજયો.......



ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્‍યાપ્‍યાં, મા (2)

ચાર ભુજા ચૌદિશા, (2) પ્રગટયાં દક્ષિણમાં જયોજયો,


પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (2)

પંચ તત્‍વ ત્‍યાં સોહિયે (2)પંચે તત્‍વોમાં જયો જયો



ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો મા મહિસાસુર (2)

નર નારી ના રૂપે (2)વ્‍યાપ્‍યાં સર્વેમા જયો જયો...........

સપ્તમી સપ્ત પાતાળ સંધ્‍યા સાવિત્રી માં સંધ્‍યા (2)

ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા જયો જયો...........

અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા મા (2)

સુનીવર મુનીવર જનમ્‍યા (2) દેવ દૈત્‍યો મા જયો જયો..........



નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા મા સેવે (2)

નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,


કીધાં હર બ્રહ્મા મા જયો જયો................


દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય (2)

રામે રામ રમાડયા, (2) રાવણ રોબ્‍યો મા જયો જયો

એકાદશી અગિયારસ કાત્‍યાયની કામા મા કાત્‍યાયની (2)

કામદુર્ગા કાળીકા (2) શ્‍યામાને રામા, જ્‍યો જ્‍યો

બારસે બાળારૂપ બહુચરી અંબા મા બહુચરી (2)



બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ

ત્‍હારા છે તુજ મા, જ્‍યો જ્‍યો.

તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા, મા તમે (2)

બ્રહમાવિષ્‍ણુ સદાશિવ (2) ગુણતારા ગાતા જ્‍યો જ્‍યો...............



ચૌદશે ચૌદા સ્‍વરૂપ, ચંડી ચામુંડા મા ચંડી (2)

ભાવ ભક્‍તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો,

સિંહ વાહિની માતા, જ્‍યો જ્‍યો.................

પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો (2)

વસિષ્ઠ દેવે વખાણ્‍યાં માર્કુન્‍ડ દેવે વખાણ્‍યાં,

ગાઈ શુભ કવિતા જ્‍યો જ્‍યો..............



સવંત સોળસત્તાવન સોળસે બાવીસ મા (2)

સવંતસોળમાં પ્રગટયાં (2) રેવાને તીરે, મૈયા ગંગાને તીરે,

મૈયા જમુના ને તીરે (2) જ્‍યો જ્‍યો મા જગદંબે..................

ત્રાંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી

સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ (2) ક્ષમા કરો ગૌરી,

મા દયા કરો ગૌરી, જ્‍યો જ્‍યો મા જગદંબે..........

શિવ શક્‍તિની આરતી જે કોઈ ગાશે માં જે કોઈ ગાશે (2)

ભણે શિવાનંદ સ્‍વામી (2) સુખ સંપત્તિ થાશે.

હર કૈલાસે જાશે, મા અંબા દુઃખહરશે, મા બહુચર દુઃખ હરશે,

મા કાલી દુઃખ હરશે, મા લક્ષ્મી દુઃખ હરશે જ્‍યો જ્‍યો..................



ભાવન જાણુ ભક્‍તિ ન જાણું નવજાણું સેવા મા નવ (2)

વલ્લભ ભટ્ટ ને રાખ્‍યો (2) ચરણે સુખ દેવા જયો જયો..............

એકમ એક સ્‍વરૂપ અંતર નવધરશો માં અંતર (2)

ભોળા ભવાની ને ભજતાં (2)ભવ સાગર તરશો,

જ્‍યો જ્‍યો મા જગદંબે,

☀ 1st.Day Sailaputri navratri songs - शैलपुत्री,
☀ 2nd. Day Brahmachariṇi navratri songs - व्रह्मचारणी,
☀ 3rd. Day Candraghaṇṭa navratri songs - चन्द्रघन्टा,
☀ 4th. Day Kusamaṇḍa navratri songs - कुशमन्दा,
☀ 5th. Day Skandamata navratri songs - स्कन्दमाता,
☀ 6th. Day Katyayani navratri songs - कात्यायनी,
☀ 7th. Day Kalaratra navratri songs - कालरात्री,
☀ 8th. Day Mahagauri navratri songs - महागौरी,
☀ 9th. Day Siddhidatri navratri songs - सिद्धिदात्री.

Popular posts from this blog

Gujarat Anganwadi Bharti 2023: સમગ્ર ગુજરાતમાં આંગણવાડીની ભરતી 2023, ઓનલાઇન અરજી પ્રક્રિયા શરુ.

Gujarat Anganwadi Bharti 2023: સમગ્ર ગુજરાતમાં આંગણવાડીની ભરતી 2023, ઓનલાઇન અરજી પ્રક્રિયા શરુ. ગુજરાત રાજ્યમાં 10,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી Gujarat Anganwadi Bharti 2023:  સમગ્ર ગુજરાતમાં આંગણવાડીની ભરતી આવી છે. જેમાં ગુજરાતના જિલ્લાઓમાં 10 હજારથી પણ વધુ ની જગ્યાઓ ભરવા માટે આવેદન પત્રો મંગાવવામાં આવ્યા છે, ઓનલાઇન અરજી કરવાની તારીખ 8 નવેમ્બર 2023 થી 30 નવેમ્બર 2023 ના રાત્રે 12 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી શકશે. Gujarat Anganwadi Bharti 2023 વધુમાં ગુજરાતના સ્ત્રી અને બાળ વિકાસ વિભાગ, સરકાર દ્વારા આંગણવાડી કામગાર, સહાયક અને સુપરવાઇઝર પોસ્ટની ભરતી માટે નોંધણી જાહેર કરી છે. Gujarat Anganwadi Bharti 2023 ICDS વિભાગ આંગણવાડીઓ, તેમાં આવતા બાળકોના સ્વાસ્થ્ય પૂર્ણા યોજના, શિક્ષણની કામગીરી કરે છે. ગુજરાત રાજ્યના દરેક ગામડાઓમાં આંગણવાડીઓ આવેલી છે. આ આંગણવાડીઓ સારી રીતે અને પારદર્શિતા રીતે ચાલે તે માટે e-hrms gujarat portal બનાવેલ છે. જેમાં આંગણવાડીની ભરતીને લગતી તમામ કામગીરી અને ભરતી ઓનલાઈન થશે. તેથી આપણે આ પોસ્ટ માં કેવી રીતે અરજી કરવી અને ક્યાં જિલ્લામાં કેટલી જગ

GYAN SAHAYAK HIGHER SECONDARY BHARATI JAHERAT.

GYAN SAHAYAK HIGHER SECONDARY BHARATI JAHERAT .  Have fun as you learn to read English & more with the magic of your voice Read Along (formerly Bolo) is a free and fun speech based reading tutor app designed for children aged 5 and above. It helps them improve their reading skills in English and many other languages (Hindi, Bangla, Marathi, Tamil, Telugu, Urdu, Spanish & Portuguese) by encouraging them to read aloud interesting stories and collect stars and badges together with "Diya" , the friendly in app assistant. Diya listens to children when they read and offers realtime positive feedback when they read well and helps them out when they get stuck - even when offline & without data! Features: • Works Offline : Once downloaded, it works offline, so it does not use any data. • Safe : Since the app is made for children, there are no ads, and all sensitive information stays only on the device. • Free: The app is completly free to use and has a vas

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તમામ વિષયની પેપર સ્ટાઇલ અને નમુનાનુ આદર્શ પ્રશ્ન પત્ર

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તમામ વિષયની પેપર સ્ટાઇલ અને નમુનાનુ આદર્શ પ્રશ્ન પત્ર 25000+ Free Question Bank VSA,MCQ,SA,LA for Std 10,11,12 Sci & Com & Board Paper - Covers Gujarati and English Medium for GSEB APP . - Covers Previous Year Board Paper in All 10,11,12 Sci & Commerce in PDF format for download in your mobile. - Covers All Subjects in GSEB Std. 10 i.e. Maths,Science,Social Study,English(FL & SL),Gujarati(FL & SL),Sanskrit,Hindi,Computer - Covers GSEB Std 11,12 Science, i.e. Maths,Physics,Chemistry,Biology - Covers All Subject in Std 12 Commerde  i.e. Account,Commerce and Management,Economics,S.P.,Statistics,Computer etc. - Having questionbank of morethan 25000 questions for both eng & gujarati medium. - It covers both Texbook MCQ as well as Pervious Year Question Paper MCQ, Very Short Answer (VSA), Long Answer (LA) and MCQs by Experts. - GSEB 2018 SSC , HSC , COMMERCE Results of GSEB ALL MCQ - It has two modes , i.e. Learning Modes and