Skip to main content

PM-Kisan Samman Nidhi Yojana E Kyc

PM-Kisan Samman Nidhi Yojana E Kyc

PM-Kisan Samman Nidhi | PM Kisan Ekyc By Mobile | PM Kisan Kyc Mobile Link । પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં EKYC મોબાઈલ દ્વારા કરવા માટેની પ્રોસેસ

ભારતના દેશના ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના દ્વારા ખેડૂતોને આર્થિક લાભ આપીને પગભર અને આત્મનિર્ભર બનાવી શકાય છે. ખેડૂતો માટે પ્રધાનમંત્રી માન-ધાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના,  પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના વગેરે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાંથી PM Kisan Sanman Nidhi Yojana માં દેશના તમામ ખેડૂતોનું ekyc ફરજિયાત કરેલ છે. PM kisan ekyc દ્વારા મોબાઈલ દ્વારા કેવી રીતે પ્રોસેસ કરવી તેની માહિતી મેળવીશું.

PM Kisan Yojana

ભારતના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોને ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

PM Kisan KYC

ભારત સરકાર દ્વારા PM Kisan Yojana યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાના સુચારુ સંચલાન માટે એક પોર્ટલ બનાવેલ છે. જેનું નામ PM Kisan Portal છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને રૂ.2000/- ની રકમના ત્રણ હપ્તા DBT દ્વારા સીધા બેંક ખાતામાં ચૂકવાય છે. દેશના ખેડૂતોને આગામી હપ્તા માટે e-KYC કરવું ફરજીયાત છે. PM Kisan KYC Notification પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. લાભાર્થીઓ નજીકના CSC સેન્ટર પર જઈને તથા જાતે પણ મોબાઈલ દ્વારા E-KYC કરી શકે છે.

PM Kisan Kyc by Mobile

જો આપ પી.એમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો અને તમે ઈચ્છા ધરાવતા હો કે, આ યોજના હેઠળ વાર્ષિક રૂપિયા 6000/- લાભ મેળતો રહે. તો તમારે આ આર્ટિકલ અંત સુધી વાંચવો જોઈએ. આ આર્ટિકલ દ્વારા PM Kisan kyc by Mobile પ્રક્રિયા શું છે તે જાણીશું.

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને રૂ.6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનમાં સુધારાત્મક પગલાના ભાગરૂપે ફરજિયાતપણે PM Kisan kyc કરવાનું નક્કી  કરેલ છે.સૌપ્રથમ આ ekyc ની પ્રક્રિયા નજીકના CSC સેન્ટર પર થતી હતી. જેમાં સુધારો કરીને PM kisan ekyc તમારા મોબાઈલ દ્વારા પણ કરી શકો છો.

Important Point of PM Kisan Kyc Process

યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
યોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને ખેતી માટે સીધી આર્થિક સહાય
લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો
કિસાન માટે નવી જાહેરાતદેશના તમામ ખેડૂતોએ PM Kisan KYC  ફરજિયાત કરવાનું રહેશે.
PM Kisan Ekyc Last Date31 May 2022
PM Kisan WebsitePM Kisan Portal
Official WebsiteClick Here
Direct New Linkshttps://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx

PM Kisan Kyc Last DateImportant Point of PM Kisan Kyc Process

Pradhan Mantri Kisan Sanman Nidhi Yojna હેઠળ દેશના તમામ ખેડૂતો માટે નવી જાહેરાત કરેલ છે. જેમાં ખેડૂતોઓએ  31 May 2022 પહેલાં PM Kisan Kyc ફરજિયાત કરવાનું રહેશે. PM KISAN Kyc By Mobile કેવી રીતે કરવું તેની માહિતી આર્ટિકલના છેલ્લા ભાગમાં મેળવીશું.

છેલ્લે, તમામ ખેડૂતો માટે સીધી Link જાહેર કરેલી છે. ખેડૂતો https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx/ આ લિંક દ્વારા પોતાનું kyc કરી શકશે. આ લિંક દ્વારા ખેડૂતો ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા કરી શકશે.

ડાયરેક્ટ કેવાયસી Linkઅહીંથી eKyc કરો

Step By Step Process of PM Kisan kyc by Mobile

પી.એમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો હવે જાતે પણ kyc કરી શકે છે. PM Kisan KYC કેવી રીતે કરવું તેની step by step માહિતી નીચે મુજબ છે.

● સૌપ્રથમ Google Chorme માં PM Kisan ટાઈપ કરવાનું રહેશે.

● ત્યારબાદ PM Kisan Portal ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.

PM Kisan Farmer Corner | PM Kisan Kyc by Mobile | PM Kisan e-KYC 2022 Update | pm kisan kyc csc | pradhan mantri kisan samman nidhi

● જેમાં Farmer Corner માં જઈને eKYC મેનુ પર ક્લિક કરવાનું રહેશે.

● હવે નવું પેજ ખુલશે જેમા તમે AAdhar OTP Ekyc કરી શકો છો.

● હવે તમારે આધારકાર્ડ નંબર દાખલ કરીને “Search” પર ક્લિક કરવાનું રહેશે.

● આધારકાર્ડ નંબર નાંખીને search કર્યા બાદ Aadhar Register Mobile દાખલ કરવાનો રહેશે.

e-kyc online pm kisan | pm kisan ekyc otp | aadhaar e-kyc online | pm kisan.gov.in registration | pm kisan ekyc csc

 

● ત્યારબાદ તમારે Get Mobile OTP પર ક્લિક કરવાનું રહેશે.

● ત્યારબાદ ખેડૂતો લાભાર્થીના રજીસ્ટર મોબાઈલ પર OTP આવશે, જે Enter PMKISAN mobile OTP દાખલ કરીને “Submit OTP” પર ક્લિક કરવાનું રહેશે.

● છેલ્લે, OTP દાખલ કર્યા બાદ PM KISAN KYC સફળતાપૂર્વક થઈ જશે.

PM Kisan Ekyc કઈ તારીખ સુધી કરવાનું રહેશે?

દેશના ખેડૂતોએ pm kisan kyc 31 May 2022 સુધી કરાવી શકશે.

પીએમ કિસાન ઈ-કેવાયસી પ્રક્રિયા શું છે?

PM Kisan Ekyc એ Aadhar Verify ની પ્રક્રિયા છે.

શું દરેક ખેડૂતોએ ekyc કરવું ફરજિયાત છે?

હા, દેશના ખેડૂતોને આગામી રૂપિયા 2000/- હપ્તા માટે ekyc કરવું અત્યંત આવશ્યક છે.

ખેડૂતોઓએ PM kisan e-KYC કઈ-કઈ જગ્યાએથી કરાવી શકે છે?

દેશના ખેડૂતો પોતાની ગ્રામ્ય પંચાયતના VCE પાસેથી, નજીકના csc સેન્ટર પરથી તથા ખેડૂતો જાતે પોતાના મોબાઈલ દ્વારા ekyc કરી શકે છે.



Popular posts from this blog

ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક,હેડ કલાર્ક,ઓફિસ આસિસ્ટન્ટ,સિનિયર કલાર્ક સહિતની કુલ ૪૩૦૪ જગ્યાની બમ્પર ભરતી જાહેર

ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક,હેડ કલાર્ક,ઓફિસ આસિસ્ટન્ટ,સિનિયર કલાર્ક સહિતની કુલ ૪૩૦૪ જગ્યાની બમ્પર ભરતી જાહેર ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) એ વર્ગ – 3 ની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ, GSSSB કુલ 4304 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 3 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી . રસ ધરાવતા અને લાયક ઉમેદવારો GSSSB વર્ગ-3 ભરતી 2024 માટે 31.01.2024 સુધીમાં તેની સત્તાવાર વેબસાઇટ @ojas.gujarat.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે . GSSSB various post recruitment 2024 highlights સંસ્થાનું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) પોસ્ટનું નામ: જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને અન્ય કુલ ખાલી જગ્યા: 4304 શરૂઆત ની તારીખ: 04.01.2024 છેલ્લી તારીખ: 31.01.2024 એપ્લિકેશન મોડ: ઓનલાઈન નોકરીનું સ્થાન: ગુજરાતમાં નોકરીનો પ્રકાર: સરકારી નોકરી શૈક્ષણિક લાયકાત – ઉમેદવારો પાસે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં   સ્નાતકની   ડિગ્રી હોવી જોઈએ. ઉંમર વિગતો – લઘુત્તમ વય મર્યાદા  – 20 વર્ષ મહત્તમ વય મર્યાદા  – 35 વર્ષ પસંદગી પ્રક્રિયા –

કેન્સર જેવી ભયંકર બીમારીથી બચવું હોય તો અવશ્ય ખાવી જોઈએ આ 10 વસ્તુઓ, શરીરને અંદરથી બનાવે છે મજબૂત

કેન્સર જેવી ભયંકર બીમારીથી બચવું હોય તો અવશ્ય ખાવી જોઈએ આ 10 વસ્તુઓ, શરીરને અંદરથી બનાવે છે મજબૂત. ગંભીર અને જીવલેણ રોગ કેન્સરથી બચવા શું કરશો ? અમુક ફળો-શાકભાજીનું સેવન જોખમ ઘટાડવામાં મદદ કરી શકે ફાયટોકેમિકલ્સ કેન્સર જેવા ક્રોનિક રોગોને રોકવામાં મદદ કરી શકે Cancer Fighting Foods  : કેન્સર એક ગંભીર અને જીવલેણ રોગ છે. જોકે કેન્સરથી બચવાનો કોઈ ચોક્કસ ઉપાય નથી પરંતુ કેટલાક અભ્યાસો દર્શાવે છે કે, અમુક ફળો અને શાકભાજીનું સેવન જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે. ફાયટોકેમિકલ્સથી સમૃદ્ધ ખોરાક, જેને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ પણ કહેવાય છે. ફાયટોકેમિકલ્સ એ છોડમાં જોવા મળતા સંયોજનો છે જે કેન્સર જેવા ક્રોનિક રોગોને રોકવામાં મદદ કરી શકે છે. બેરી અને દ્રાક્ષ બ્લુબેરી અને સ્ટ્રોબેરી જેવા બેરી એન્ટીઓક્સીડેન્ટથી સમૃદ્ધ છે જે વિવિધ કેન્સરને રોકવામાં મદદ કરી શકે છે. દ્રાક્ષ એ રેઝવેરાટ્રોલનો કુદરતી સ્ત્રોત છે જે સંભવિત કેન્સર વિરોધી અસરો ધરાવે છે. વિટામિન સીથી ભરપૂર સાઇટ્રસ ફળો નારંગી અને લીંબુ જેવા સાઇટ્રસ ફળોમાં વિટામિન સી અને અન્ય સંયોજનો હોય છે જે કેન્સર સામે શરીરની સંરક્ષણને મજબૂત બનાવે છે. સફરજન અને કિવિફ્રૂટ

દવાથી વધારે ફાયદાકારક છે આ નાનકડા બીજ! કોલેસ્ટેરોલ જેવી 5 મોટી બિમારીઓ ભગાડે, કિંમત પણ સાવ નજીવી

દવાથી વધારે ફાયદાકારક છે આ નાનકડા બીજ! કોલેસ્ટેરોલ જેવી 5 મોટી બિમારીઓ ભગાડે, કિંમત પણ સાવ નજીવી. સ્વસ્થ રહેવા માટે ઉત્તમ ભોજન અને સારી જીવનશૈલી ખૂબ જરૂરી છે. આજકાલ મોટી સંખ્યામાં લોકો હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, કબજિયાત, ડાયાબિટીસ અને સ્થૂળતાની સમસ્યાઓથી પીડિત છે. આજના સમયમાં લોકો પાસે સમયની ખૂબ અછત રેટ હોય છે અને તેના કારણે તેમની જીવનશૈલી બગડી રહી છે. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે અને ઘણી બીમારીઓ નાની ઉંમરમાં જ લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. નાની ઉંમરે ગંભીર રોગોને થતાં ટાળવા માટે, ઘણીવાર જીવનશૈલી સુધારવાની સલાહ આપવામાં આવે છે. જો કે, કેટલાક ઘરેલું ઉપચાર પણ આ રોગોથી રાહત અપાવવા માટે ખૂબ અસરકારક હોઈ શકે છે. અળસીના બીજ પણ આમાંથી જ એક છે જે અનેક રોગો માટે રામબાણ સાબિત થઈ શકે છે. જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય સુધારી શકાય છે. અહીં આપને અળસીના બીજ ખાવાના મોટા ફાયદા જણાવી રહ્યા છીએ. હેલ્થલાઇન નામની એક વેબસાઇટના રિપોર્ટ અનુસાર, અળસીના બીજમાં સારી માત્રામાં પ્રોટીન, ફાઇબર અને ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે. આ બીજને કોઈપણ ખાદ્ય પદાર્થોમાં ઉમેરીને ખા