FCI Recruitment 2022 Apply @fci.gov.in : Food Corporation of India (FCI) is one of the largest Public Sector Undertaking that deals with food grain and supply chain management. Food Corporation of India (FCI) will be filling around 4710 Grade 2, 3, and 4 Posts for various posts at its various offices set up all across the country. The detailed advertisements for the proposed Posts can be expected soon on the official website with complete details.
FCI Recruitment 2022 Apply @fci.gov.in : Food Corporation of India (FCI) is one of the largest Public Sector Undertaking that deals with food grain and supply chain management. Food Corporation of India (FCI) will be filling around 4710 Grade 2, 3, and 4 Posts for various posts at its various offices set up all across the country. The detailed advertisements for the proposed Posts can be expected soon on the official website with complete details.
ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક,હેડ કલાર્ક,ઓફિસ આસિસ્ટન્ટ,સિનિયર કલાર્ક સહિતની કુલ ૪૩૦૪ જગ્યાની બમ્પર ભરતી જાહેર ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) એ વર્ગ – 3 ની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ, GSSSB કુલ 4304 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 3 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી . રસ ધરાવતા અને લાયક ઉમેદવારો GSSSB વર્ગ-3 ભરતી 2024 માટે 31.01.2024 સુધીમાં તેની સત્તાવાર વેબસાઇટ @ojas.gujarat.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે . GSSSB various post recruitment 2024 highlights સંસ્થાનું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) પોસ્ટનું નામ: જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને અન્ય કુલ ખાલી જગ્યા: 4304 શરૂઆત ની તારીખ: 04.01.2024 છેલ્લી તારીખ: 31.01.2024 એપ્લિકેશન મોડ: ઓનલાઈન નોકરીનું સ્થાન: ગુજરાતમાં નોકરીનો પ્રકાર: સરકારી નોકરી શૈક્ષણિક લાયકાત – ઉમેદવારો પાસે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. ઉંમર વિગતો – લઘુત્તમ વય મર્યાદા – 20 વર્ષ મહત્તમ વય મર્યાદા ...
કેન્સર જેવી ભયંકર બીમારીથી બચવું હોય તો અવશ્ય ખાવી જોઈએ આ 10 વસ્તુઓ, શરીરને અંદરથી બનાવે છે મજબૂત. ગંભીર અને જીવલેણ રોગ કેન્સરથી બચવા શું કરશો ? અમુક ફળો-શાકભાજીનું સેવન જોખમ ઘટાડવામાં મદદ કરી શકે ફાયટોકેમિકલ્સ કેન્સર જેવા ક્રોનિક રોગોને રોકવામાં મદદ કરી શકે Cancer Fighting Foods : કેન્સર એક ગંભીર અને જીવલેણ રોગ છે. જોકે કેન્સરથી બચવાનો કોઈ ચોક્કસ ઉપાય નથી પરંતુ કેટલાક અભ્યાસો દર્શાવે છે કે, અમુક ફળો અને શાકભાજીનું સેવન જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે. ફાયટોકેમિકલ્સથી સમૃદ્ધ ખોરાક, જેને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ પણ કહેવાય છે. ફાયટોકેમિકલ્સ એ છોડમાં જોવા મળતા સંયોજનો છે જે કેન્સર જેવા ક્રોનિક રોગોને રોકવામાં મદદ કરી શકે છે. બેરી અને દ્રાક્ષ બ્લુબેરી અને સ્ટ્રોબેરી જેવા બેરી એન્ટીઓક્સીડેન્ટથી સમૃદ્ધ છે જે વિવિધ કેન્સરને રોકવામાં મદદ કરી શકે છે. દ્રાક્ષ એ રેઝવેરાટ્રોલનો કુદરતી સ્ત્રોત છે જે સંભવિત કેન્સર વિરોધી અસરો ધરાવે છે. વિટામિન સીથી ભરપૂર સાઇટ્રસ ફળો નારંગી અને લીંબુ જેવા સાઇટ્રસ ફળોમાં વિટામિન સી અને અન્ય સંયોજનો હોય છે જે કેન્સર સામે શરીરની સંરક્ષણને મજબૂત બનાવે છે. સફરજન અને કિવિફ...
દવાથી વધારે ફાયદાકારક છે આ નાનકડા બીજ! કોલેસ્ટેરોલ જેવી 5 મોટી બિમારીઓ ભગાડે, કિંમત પણ સાવ નજીવી. સ્વસ્થ રહેવા માટે ઉત્તમ ભોજન અને સારી જીવનશૈલી ખૂબ જરૂરી છે. આજકાલ મોટી સંખ્યામાં લોકો હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, કબજિયાત, ડાયાબિટીસ અને સ્થૂળતાની સમસ્યાઓથી પીડિત છે. આજના સમયમાં લોકો પાસે સમયની ખૂબ અછત રેટ હોય છે અને તેના કારણે તેમની જીવનશૈલી બગડી રહી છે. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે અને ઘણી બીમારીઓ નાની ઉંમરમાં જ લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. નાની ઉંમરે ગંભીર રોગોને થતાં ટાળવા માટે, ઘણીવાર જીવનશૈલી સુધારવાની સલાહ આપવામાં આવે છે. જો કે, કેટલાક ઘરેલું ઉપચાર પણ આ રોગોથી રાહત અપાવવા માટે ખૂબ અસરકારક હોઈ શકે છે. અળસીના બીજ પણ આમાંથી જ એક છે જે અનેક રોગો માટે રામબાણ સાબિત થઈ શકે છે. જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય સુધારી શકાય છે. અહીં આપને અળસીના બીજ ખાવાના મોટા ફાયદા જણાવી રહ્યા છીએ. હેલ્થલાઇન નામની એક વેબસાઇટના રિપોર્ટ અનુસાર, અળસીના બીજમાં સારી માત્રામાં પ્રોટીન, ફાઇબર અને ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે. આ બીજને કોઈપણ ખાદ્ય પદાર્થોમાં ઉમેરીને ખા...