Skip to main content

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી 2022-કુલ 5043 જગ્યાઓ માટે ભરતી

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી 2022:ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દ્વારા જુનિયર એન્જિનિયર અને આસિસ્ટન્ટ ગ્રેડ – iii ની 5043 જગ્યાઓ ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.ઉમેદવારો તારીખ 6 સપ્ટેમ્બર 2022 થી 10 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન અરજી ઓફિશિયલ વેબસાઈટ પરથી કરી શકશે.FCI ભરતી 2022 એ ભારતીય ખાદ્ય નિગમમાં જોબ કરવા માંગતા યુવાઓ માટે નોકરી મેળવવાનો સુવર્ણ મોકો છે.

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એન્જિનિયર (સિવિલ,મિકેનિકલ),સ્ટેનોગ્રાફર અને આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ, એકાઉન્ટ્સ,ટેક્નિકલ, ડિપોટ,હિન્દી) ની કુલ 5043 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરી છે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી તારીખ 10 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામજુનિયર એન્જિનિયર, સ્ટેનોગ્રાફર, આસિસ્ટન્ટ ગ્રેડ-III
કુલ જગ્યાઓ5043
જાહેરાત ક્રમાંક01/2022-FCI Category III
જોબ લોકેશનઓલ ઇન્ડિયા
ફોર્મ શરૂ થવાની તારીખ06 સપ્ટેમ્બર 2022
ફોર્મની છેલ્લી તારીખ10 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટfci.gov.in


Food Corporation of India recruitment 2022 notification, FCI recruitment 2022: The Food Corporation of India (FCI) has released a notification for the recruitment, FCI jobs. FCI recruitment notification is available on its official website-- recruitmentfci.in. FCI recruitment drive is being conducted to fill vacant posts in Category 3.

ઉત્તર ઝોન:

પોસ્ટનું નામજગ્યાઓ
જુનિયર એન્જિનિયર (સિવિલ)22
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ)08
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III)43
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ)463
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ)142
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ)611
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ)1063
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી)36
કુલ જગ્યાઓ2388

દક્ષિણ ઝોન:

પોસ્ટનું નામજગ્યાઓ
જુનિયર એન્જિનિયર (સિવિલ)05
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III)08
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ)55
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ)107
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ)257
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ)435
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી)22
કુલ જગ્યાઓ989

પૂર્વ ઝોન:

પોસ્ટનું નામજગ્યાઓ
જુનિયર એન્જિનિયર (સિવિલ)07
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ)02
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III)08
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ)185
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ)72
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ)194
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ)283
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી)17
કુલ જગ્યાઓ768
 પશ્ચિમ ઝોન:
પોસ્ટનું નામજગ્યાઓ
જુનિયર એન્જિનિયર (સિવિલ)05
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ)02
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III)09
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ)50
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ)17
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ)121
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ)258
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી)06
કુલ જગ્યાઓ713

નોર્થ પૂર્વ ઝોન

પોસ્ટનું નામજગ્યાઓ
જુનિયર એન્જિનિયર (સિવિલ)09
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ)03
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III)05
આસિસ્ટન્ટ ગ્રેડ -III (જનરલ)53
આસિસ્ટન્ટ ગ્રેડ-III (એકાઉન્ટ્સ)40
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ)48
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ)15
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી)12
કુલ જગ્યાઓ185


ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી શૈક્ષણિક લાયકાત

જુનિયર એન્જિનિયર (સિવિલ)ડીગ્રી ઇન સિવિલ એન્જિનિયર
જુનિયર એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ મિકેનિકલ)ડીગ્રી ઇન ઇલેક્ટ્રિકલ અને ડીગ્રી ઈન મિકેનિકલ
સ્ટેનોગ્રાફર (ગ્રેડ-III)ગ્રેજ્યુએટ ડીગ્રી અને મિનિમમ ટાઈપિંગ સ્પીડ
આસિસ્ટન્ટ ગ્રેડ-III (જનરલ)કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન ડીગ્રી
આસિસ્ટન્ટ ગ્રેડ-III(એકાઉન્ટ્સ)બી.કોમ
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ટેક્નિકલ)B.sc એગ્રીકલ્ચર કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કરેલું હોવુ જોઈએ.
આસિસ્ટન્ટ ગ્રેડ-III (ડિપોટ)ગ્રેજ્યુએશન ડીગ્રી
આસિસ્ટન્ટ ગ્રેડ-III (હિન્દી)મેઈન હિન્દી વિષય સાથે ગ્રેજ્યુએશન ડીગ્રી.


જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી FAQ

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વર્ગ 3 ની 5043 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કઈ કઈ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે?

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એન્જિનિયર, સ્ટેનોગ્રાફર અને આસિસ્ટન્ટ ગ્રેડ-III ની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ fci.gov.in છે.





Popular posts from this blog

ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક,હેડ કલાર્ક,ઓફિસ આસિસ્ટન્ટ,સિનિયર કલાર્ક સહિતની કુલ ૪૩૦૪ જગ્યાની બમ્પર ભરતી જાહેર

ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક,હેડ કલાર્ક,ઓફિસ આસિસ્ટન્ટ,સિનિયર કલાર્ક સહિતની કુલ ૪૩૦૪ જગ્યાની બમ્પર ભરતી જાહેર ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) એ વર્ગ – 3 ની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ, GSSSB કુલ 4304 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 3 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી . રસ ધરાવતા અને લાયક ઉમેદવારો GSSSB વર્ગ-3 ભરતી 2024 માટે 31.01.2024 સુધીમાં તેની સત્તાવાર વેબસાઇટ @ojas.gujarat.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે . GSSSB various post recruitment 2024 highlights સંસ્થાનું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) પોસ્ટનું નામ: જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને અન્ય કુલ ખાલી જગ્યા: 4304 શરૂઆત ની તારીખ: 04.01.2024 છેલ્લી તારીખ: 31.01.2024 એપ્લિકેશન મોડ: ઓનલાઈન નોકરીનું સ્થાન: ગુજરાતમાં નોકરીનો પ્રકાર: સરકારી નોકરી શૈક્ષણિક લાયકાત – ઉમેદવારો પાસે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં   સ્નાતકની   ડિગ્રી હોવી જોઈએ. ઉંમર વિગતો – લઘુત્તમ વય મર્યાદા  – 20 વર્ષ મહત્તમ વય મર્યાદા  ...

કેન્સર જેવી ભયંકર બીમારીથી બચવું હોય તો અવશ્ય ખાવી જોઈએ આ 10 વસ્તુઓ, શરીરને અંદરથી બનાવે છે મજબૂત

કેન્સર જેવી ભયંકર બીમારીથી બચવું હોય તો અવશ્ય ખાવી જોઈએ આ 10 વસ્તુઓ, શરીરને અંદરથી બનાવે છે મજબૂત. ગંભીર અને જીવલેણ રોગ કેન્સરથી બચવા શું કરશો ? અમુક ફળો-શાકભાજીનું સેવન જોખમ ઘટાડવામાં મદદ કરી શકે ફાયટોકેમિકલ્સ કેન્સર જેવા ક્રોનિક રોગોને રોકવામાં મદદ કરી શકે Cancer Fighting Foods  : કેન્સર એક ગંભીર અને જીવલેણ રોગ છે. જોકે કેન્સરથી બચવાનો કોઈ ચોક્કસ ઉપાય નથી પરંતુ કેટલાક અભ્યાસો દર્શાવે છે કે, અમુક ફળો અને શાકભાજીનું સેવન જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે. ફાયટોકેમિકલ્સથી સમૃદ્ધ ખોરાક, જેને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ પણ કહેવાય છે. ફાયટોકેમિકલ્સ એ છોડમાં જોવા મળતા સંયોજનો છે જે કેન્સર જેવા ક્રોનિક રોગોને રોકવામાં મદદ કરી શકે છે. બેરી અને દ્રાક્ષ બ્લુબેરી અને સ્ટ્રોબેરી જેવા બેરી એન્ટીઓક્સીડેન્ટથી સમૃદ્ધ છે જે વિવિધ કેન્સરને રોકવામાં મદદ કરી શકે છે. દ્રાક્ષ એ રેઝવેરાટ્રોલનો કુદરતી સ્ત્રોત છે જે સંભવિત કેન્સર વિરોધી અસરો ધરાવે છે. વિટામિન સીથી ભરપૂર સાઇટ્રસ ફળો નારંગી અને લીંબુ જેવા સાઇટ્રસ ફળોમાં વિટામિન સી અને અન્ય સંયોજનો હોય છે જે કેન્સર સામે શરીરની સંરક્ષણને મજબૂત બનાવે છે. સફરજન અને કિવિફ...

દવાથી વધારે ફાયદાકારક છે આ નાનકડા બીજ! કોલેસ્ટેરોલ જેવી 5 મોટી બિમારીઓ ભગાડે, કિંમત પણ સાવ નજીવી

દવાથી વધારે ફાયદાકારક છે આ નાનકડા બીજ! કોલેસ્ટેરોલ જેવી 5 મોટી બિમારીઓ ભગાડે, કિંમત પણ સાવ નજીવી. સ્વસ્થ રહેવા માટે ઉત્તમ ભોજન અને સારી જીવનશૈલી ખૂબ જરૂરી છે. આજકાલ મોટી સંખ્યામાં લોકો હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, કબજિયાત, ડાયાબિટીસ અને સ્થૂળતાની સમસ્યાઓથી પીડિત છે. આજના સમયમાં લોકો પાસે સમયની ખૂબ અછત રેટ હોય છે અને તેના કારણે તેમની જીવનશૈલી બગડી રહી છે. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે અને ઘણી બીમારીઓ નાની ઉંમરમાં જ લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. નાની ઉંમરે ગંભીર રોગોને થતાં ટાળવા માટે, ઘણીવાર જીવનશૈલી સુધારવાની સલાહ આપવામાં આવે છે. જો કે, કેટલાક ઘરેલું ઉપચાર પણ આ રોગોથી રાહત અપાવવા માટે ખૂબ અસરકારક હોઈ શકે છે. અળસીના બીજ પણ આમાંથી જ એક છે જે અનેક રોગો માટે રામબાણ સાબિત થઈ શકે છે. જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય સુધારી શકાય છે. અહીં આપને અળસીના બીજ ખાવાના મોટા ફાયદા જણાવી રહ્યા છીએ. હેલ્થલાઇન નામની એક વેબસાઇટના રિપોર્ટ અનુસાર, અળસીના બીજમાં સારી માત્રામાં પ્રોટીન, ફાઇબર અને ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે. આ બીજને કોઈપણ ખાદ્ય પદાર્થોમાં ઉમેરીને ખા...