Skip to main content

STD 6 COMMON ENTRANCE TEST

ધોરણ 6 થી 12 ના શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિઃશુલ્ક શિક્ષણ માટેની અમૂલ્ય તક ધોરણ 6 માટે common Entrance Test (કોમન પ્રવેશ પરીક્ષા)

ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2023-24 થી સામાજિક ભાગીદારી દ્વારા નીચે દર્શાવેલ યોજનાઓ શરૂ થઇ રહી છે. 

જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કુલ્સ

જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્શિયલ સ્કુલ્સ

જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ

રક્ષાશક્તિ સ્કુલ્સ

આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડીઝીટલ ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓથી સજ્જ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું. રેસીડેન્શિયલ સ્કુલ્સમાં નિવાસી છાત્રાલય, રમગમત, કલા અને કૌશલ્ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અને ઉચ્ચ અધ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવશે અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવશે.



ઉપરોક્ત શાળાઓમાં તેમજ મોડેલ સ્કુલ્સમાં 2023-24 ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6 માં પ્રવેશ મેળવવા માટે રાજ્યસ્તરની Common Entrance Test (કોમન પ્રવેશ પરીક્ષા) લેવાનું આયોજન છે. આ તમામ શાળાઓ ધોરણ 6 થી 12 ની રહેશે અને તેમાં સંપૂર્ણ શિક્ષણ તમામ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રહેશે. પ્રવેશ માટેની યોગ્યતાઃ

> સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 5 નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ ક૨ના૨ વિદ્યાર્થીઓ ઉપરોક્ત તમામ શાળાઓમાં ધોરણ 6 માટે કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ 6 માં પ્રવેશ આપવામાં આવશે.




- સ્વનિર્ભર/ ખાનગી શાળાઓના ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફક્ત રક્ષાશક્તિ સ્કુલ્સ, મોડલ સ્કુલ્સના ધોરણ 6 ના પ્રવેશ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ 6 માં પ્રવેશ આપવામાં આવશે.. 


કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બાબત ટેલિ કોન્ફરન્સ LIVE જોવા માટે અહીં ક્લિક કરો


પરીક્ષાનું વિગતવાર જાહેરનામું ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ઓનલાઇન ફોર્મ ભરવાનો સમયગાળોઃ 23 માર્ચ, 2023 થી 05 એપ્રિલ 2023

કોમન પ્રવેશ પરીક્ષાની તારીખઃ 27 એપ્રિલ, 2023

ઉક્ત જાહેરાતની વધુ વિગતો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર જોઇ શકાશે. જેની સંબંધિતોએ નોંધ લઇ 23 માર્ચ 2023 થી 05 એપ્રિલ 2023 સુધી ઓનલાઇન આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે.


આ ટેસ્ટની તૈયારી માટે GCERTની ધોરણ 3 થી 5ની પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Popular posts from this blog

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના૨૦૨૪ અંતર્ગત ગૌશાળા-પાંજરાપોળના ગાય નિભાવ સહાયની યોજના ફોર્મ શરૂ

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના૨૦૨૪ : રાજયની પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળને ધ્યાન દોરતા જણાવવાનું કે  નાણાંકીય વર્ષ : ૨૦૨૩-૨૪ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના , પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની યોજના આઈ-ખેડુત પોર્ટલ પર મુકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો Website  : http://gauseva.gujarat.gov.in   પર ઉપલબ્ધ છે. ઓક્ટોબર-૨૩ થી ડિસેમ્બર- ૨૩ના તબક્કાની સહાય માટે  તા.૦૧/૦૧/૨૦૨૪ થી તા. ૧૫/૦૧/૨૦૨૪  દરમ્યાન  આઈ-ખેડુત પોર્ટલ  પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ૨૦૨૪ની સહાય: આ યોજના હેઠળ સંસ્થાઓ ખાતે રાખવામાં આવતા પશુ દીઠ પ્રતિ દિન રૂ. ૩૦/- લેખે સહાય આપવામાં આવશે. કોઈપણ સંસ્થાને વધુમાં વધુ ૩૦૦૦ પશુઓની સંખ્યાની મર્યાદામાં જ સહાય મળવાપાત્ર થશે. આ સહાય ફક્ત ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે જ આપવામાં આવશે અને તેના સિવાય બીજા કોઈપણ વર્ગના પશુઓ માટેની સહાયનો આ યોજનામાં સમાવેશ થશે નહીં. એક જ રજીસ્ટ્રેશન ધરાવતી મૂળ સં...

GYANSETU MERIT SCHOLARSHIP YOJANA 2024

GYANSETU MERIT SCHOLARSHIP YOJANA 2024   There are several scholarship schemes available to students for studying abroad. These scholarships can provide financial assistance to cover tuition fees, living expenses, travel costs, and other related expenses. Here are some common scholarship schemes that students can explore: 1. Government Scholarships: Many governments offer scholarships to international students. Examples include:    - Fulbright Scholarships (United States)    - Chevening Scholarships (United Kingdom)    - Erasmus+ Program (European Union) 2. University Scholarships: Most universities have their own scholarship programs for international students. These scholarships are often based on academic merit, talent, or specific criteria set by the university. 3. Private Scholarships: Various private organizations, foundations, and corporations offer scholarships to students for studying abroad. These scholarships can be based on different criter...

SSC,HSC Gujarati and English Medium for GSEB All Subjects MCQ ANDROID APP

  SSC,HSC Gujarati and English Medium for GSEB All Subjects MCQ ANDROID APP Covers Gujarati and English Medium for GSEB APP - Covers Previous Year Board Paper in All 10,11,12 Sci & Commerce in PDF format for download in your mobile.  - Covers All Subjects in GSEB Std. 10 i.e. Maths,Science,Social Study,English(FL & SL),Gujarati(FL & SL),Sanskrit,Hindi,Computer - Covers GSEB Std 11,12 Science, Maths,Physics,Chemistry,Biology - Covers All Subject in Std 12 Commerde i.e. Account,Commerce and Management,Economics,S.P.,Statistics,Computer etc. - Having questionbank of morethan 25000 questions for both eng & gujarati medium. - It covers both Texbook MCQ as well as Pervious Year Question Paper MCQ, Very Short Answer (VSA), Long Answer (LA) and MCQs by Experts. - GSEB 2018 SSC , HSC , COMMERCE Results of GSEB ALL MCQ - It has two modes , i.e. Learning Modes and Exam Modes - At End Result will be displayed along with Right and Wrong Answer. The Gujarat Smart Education A...