Skip to main content

હેલ્થ ટિપ્સ / કિડનીને અંદરથી સડાવી દે છે શરીરમાં જ બનતું યુરીક એસિડ, આ રીતે મેળવો છૂટકારો

કિડનીને અંદરથી સડાવી દે છે શરીરમાં જ બનતું યુરીક એસિડ, આ રીતે મેળવો છૂટકારો. 


The uric acid produced in the body destroys the kidney from the inside. 

યુરીક એસિડ શરીરમાં એક પ્રકારની ગંદકીની માફક જમા થાય છે. જેના વધતા વ્યાપને પગલે કિડનીમાં સડો પણ બેસી શકે છે.

યુરીક એસિડ કિડની માટે ઝેર સમાન. 

વધતા વ્યાપને પગલે કિડનીમાં બેસી શકે છે સડો
સમસ્યાથી બચવા દારૂ, નોનવેજ મીઠાઈનું મર્યાદિત સેવન કરવું
કિડની માનવ શરીરનું અતિ મહત્વનું અંગ છે. જેનું રક્ષણ કરવું અતિ આવશ્યક હોય છે આવી સ્થિતિ વચ્ચે યુરીક એસિડ કિડની માટે ઝેર સમાન છે. જેની સામે સાવચેતું રાખવી જરૂરી બની છે. યુરિક એસિડ શરીરમાં એક પ્રકારની ગંદકીની માફક જમા થાય છે. જેના વધતા વ્યાપને પગલે બનતા પડને લઈને કિડનીમાં સડો પણ અમુક સંજોગો બાદ બેસવા લાગે છે.



પ્યુરિનથી ભરપૂર ખોરાક શરીરમાં યુરીક એસિડને વધારે 

હાઈ યુરીક એસિડ હાડકાઓને અંદરથી ખોખલા કરી નાખે છે. એટલું જ નહીં ડાયાબિટીસ સહિતની  ભયંકર બીમારીઓને પણ આમંત્રણ આપે છે. આવી સ્થિતિથી બચવા માટે ડાયટમાં બદલાવ કરવો જરૂરી છે. અગાઉથી જ યુરીક એસિડની સમસ્યા હોય તો અમુક વસ્તુઓ ખાવાની ટાળવું જોઈએ.પ્યુરિનથી ભરપૂર ખોરાક શરીરમાં યુરીક એસિડને વધારે છે, આથી  પ્યુરિનયુક્ત વસ્તુનું સેવન મર્યાદિત કરવું જોઈએ.


યુરીક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે દારૂનું સેવન ટાળવું. 



મહત્વનું છે કે મીઠી વસ્તુઓથી શરીરમાં પ્યુરીનની માત્રામાં વધારો થાય છે. જેને પગલે યુરીક એસિડની સમસ્યા પેદા થતી હોવાથી મીઠાઈ મર્યાદિત ખાવી જોઈએ. અગાઉથી જ યુરીક એસિડની સમસ્યાથી પીડાતા લોકોએ મીઠી વસ્તુનું સેવન ટાળવું જોઈએ.આ ઉપરાંત નોનવેજ ફૂડ્સમાં પણ પ્યુરીનની માત્રા હોય છે. જેથી નોનવેજનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું જોઈએ. તે જ રીતે યુરીક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે દારૂનું સેવન ટાળવું જોઈએ. દારૂ શરીરને ડિહાઇડ્રેટ કરતો હોવાથી લીવર સહિતની સમસ્યા ઊભી થાય છે.


Have you ever suffered from a kidney illness or had a relative with this problem? There is a lot you can learn about kidney diseases and the measures to can take prevent it. The good news is that nearly all kidney diseases are treatable and there is no need to live in fear. 

This app contains a comprehensive explanation on all kidney diseases, symptoms, causes, risk factors, diagnosis, treatment and home care remedies.

Best of all 2021 nephrology apps for all kidney diseases and treatment A-Z and kidney care tips. This app will help you with tips on how to avoid kidney problems like renal kidney failure and kidney stones.

This medical treatment guide for kidney care gives information about important kidney function tests such as scanning and ultrasound.

Getting kidney donors, transplants, surgery and kidney dialysis is quit hard and expensive. This is why you need this medical app for nephrology to assist you understand the diseases and causes and how to avoid them.

Kidney diseases and treatment features:
=All kidney diseases a-z
=Signs/symptoms, cause and ,diagnosis of each diseases
=Standard treatment guidelines
=Disease prevention
=Nursing care plan 
=Clinical guidelines
=Home remedies and natural cures
 
After kidney function test done by the kidney check machine and other diagnostic test, treatment differs with patients depending on the type of the disorder. Treatment may vary from kidney transplant(kidney donor needed), surgery and medicine treatment.

Its advisable to do a health and lifestyle change for the benefit of your kidney health. This includes, diet, exercise, drinking a lot of water, avoiding excessive salt and cigarette smoking.

This medical treatment book contains nephrology basics and is suitable for kidney doctors, clinical officers, medical doctors, nurses, therapist and medical students.
If you have any problem with your kidney, always seek help from a professional doctor. Do not try to diagnose yourself by matching the symptoms. This app is made for informational purposes.

Popular posts from this blog

ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક,હેડ કલાર્ક,ઓફિસ આસિસ્ટન્ટ,સિનિયર કલાર્ક સહિતની કુલ ૪૩૦૪ જગ્યાની બમ્પર ભરતી જાહેર

ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક,હેડ કલાર્ક,ઓફિસ આસિસ્ટન્ટ,સિનિયર કલાર્ક સહિતની કુલ ૪૩૦૪ જગ્યાની બમ્પર ભરતી જાહેર ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) એ વર્ગ – 3 ની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ, GSSSB કુલ 4304 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 3 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી . રસ ધરાવતા અને લાયક ઉમેદવારો GSSSB વર્ગ-3 ભરતી 2024 માટે 31.01.2024 સુધીમાં તેની સત્તાવાર વેબસાઇટ @ojas.gujarat.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે . GSSSB various post recruitment 2024 highlights સંસ્થાનું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) પોસ્ટનું નામ: જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને અન્ય કુલ ખાલી જગ્યા: 4304 શરૂઆત ની તારીખ: 04.01.2024 છેલ્લી તારીખ: 31.01.2024 એપ્લિકેશન મોડ: ઓનલાઈન નોકરીનું સ્થાન: ગુજરાતમાં નોકરીનો પ્રકાર: સરકારી નોકરી શૈક્ષણિક લાયકાત – ઉમેદવારો પાસે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં   સ્નાતકની   ડિગ્રી હોવી જોઈએ. ઉંમર વિગતો – લઘુત્તમ વય મર્યાદા  – 20 વર્ષ મહત્તમ વય મર્યાદા  ...

કેન્સર જેવી ભયંકર બીમારીથી બચવું હોય તો અવશ્ય ખાવી જોઈએ આ 10 વસ્તુઓ, શરીરને અંદરથી બનાવે છે મજબૂત

કેન્સર જેવી ભયંકર બીમારીથી બચવું હોય તો અવશ્ય ખાવી જોઈએ આ 10 વસ્તુઓ, શરીરને અંદરથી બનાવે છે મજબૂત. ગંભીર અને જીવલેણ રોગ કેન્સરથી બચવા શું કરશો ? અમુક ફળો-શાકભાજીનું સેવન જોખમ ઘટાડવામાં મદદ કરી શકે ફાયટોકેમિકલ્સ કેન્સર જેવા ક્રોનિક રોગોને રોકવામાં મદદ કરી શકે Cancer Fighting Foods  : કેન્સર એક ગંભીર અને જીવલેણ રોગ છે. જોકે કેન્સરથી બચવાનો કોઈ ચોક્કસ ઉપાય નથી પરંતુ કેટલાક અભ્યાસો દર્શાવે છે કે, અમુક ફળો અને શાકભાજીનું સેવન જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે. ફાયટોકેમિકલ્સથી સમૃદ્ધ ખોરાક, જેને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ પણ કહેવાય છે. ફાયટોકેમિકલ્સ એ છોડમાં જોવા મળતા સંયોજનો છે જે કેન્સર જેવા ક્રોનિક રોગોને રોકવામાં મદદ કરી શકે છે. બેરી અને દ્રાક્ષ બ્લુબેરી અને સ્ટ્રોબેરી જેવા બેરી એન્ટીઓક્સીડેન્ટથી સમૃદ્ધ છે જે વિવિધ કેન્સરને રોકવામાં મદદ કરી શકે છે. દ્રાક્ષ એ રેઝવેરાટ્રોલનો કુદરતી સ્ત્રોત છે જે સંભવિત કેન્સર વિરોધી અસરો ધરાવે છે. વિટામિન સીથી ભરપૂર સાઇટ્રસ ફળો નારંગી અને લીંબુ જેવા સાઇટ્રસ ફળોમાં વિટામિન સી અને અન્ય સંયોજનો હોય છે જે કેન્સર સામે શરીરની સંરક્ષણને મજબૂત બનાવે છે. સફરજન અને કિવિફ...

દવાથી વધારે ફાયદાકારક છે આ નાનકડા બીજ! કોલેસ્ટેરોલ જેવી 5 મોટી બિમારીઓ ભગાડે, કિંમત પણ સાવ નજીવી

દવાથી વધારે ફાયદાકારક છે આ નાનકડા બીજ! કોલેસ્ટેરોલ જેવી 5 મોટી બિમારીઓ ભગાડે, કિંમત પણ સાવ નજીવી. સ્વસ્થ રહેવા માટે ઉત્તમ ભોજન અને સારી જીવનશૈલી ખૂબ જરૂરી છે. આજકાલ મોટી સંખ્યામાં લોકો હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, કબજિયાત, ડાયાબિટીસ અને સ્થૂળતાની સમસ્યાઓથી પીડિત છે. આજના સમયમાં લોકો પાસે સમયની ખૂબ અછત રેટ હોય છે અને તેના કારણે તેમની જીવનશૈલી બગડી રહી છે. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે અને ઘણી બીમારીઓ નાની ઉંમરમાં જ લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. નાની ઉંમરે ગંભીર રોગોને થતાં ટાળવા માટે, ઘણીવાર જીવનશૈલી સુધારવાની સલાહ આપવામાં આવે છે. જો કે, કેટલાક ઘરેલું ઉપચાર પણ આ રોગોથી રાહત અપાવવા માટે ખૂબ અસરકારક હોઈ શકે છે. અળસીના બીજ પણ આમાંથી જ એક છે જે અનેક રોગો માટે રામબાણ સાબિત થઈ શકે છે. જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય સુધારી શકાય છે. અહીં આપને અળસીના બીજ ખાવાના મોટા ફાયદા જણાવી રહ્યા છીએ. હેલ્થલાઇન નામની એક વેબસાઇટના રિપોર્ટ અનુસાર, અળસીના બીજમાં સારી માત્રામાં પ્રોટીન, ફાઇબર અને ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે. આ બીજને કોઈપણ ખાદ્ય પદાર્થોમાં ઉમેરીને ખા...