SBI Recruitment 2023: SBIમાં નોકરી કરવાની સુવર્ણ તક, 2 હજાર ખાલી જગ્યામાં માટે બહાર પડી ભરતી PRATHMIK GURU: SBI Recruitment 2023: SBIમાં નોકરી કરવાની સુવર્ણ તક, 2 હજાર ખાલી જગ્યામાં માટે બહાર પડી ભરતી

Pages

JOIN WHATSAPP GROUP

Friday 22 September 2023

SBI Recruitment 2023: SBIમાં નોકરી કરવાની સુવર્ણ તક, 2 હજાર ખાલી જગ્યામાં માટે બહાર પડી ભરતી

SBI Recruitment 2023: બેંકમાં કામ કરવું એ દરેક યુવાનોનું સપનું હોય છે.. ત્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સારા સમાચાર લઈને આવ્યું છે. SBIએ 2 હજાર જગ્યા માટે ભરતી બહાર પાડી છે.. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પ્રોબેશનરી ઓફિસરની ભરતી કરવામાં આવશે.. SBI Recruitment 2023 જે માટેની પ્રક્રિયા તમે ઓનલાઈન કરી શકો છો.. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે અરજી કરવા માટે છેલ્લી તારીખ, પોસ્ટનું નામ, અરજી કરવા માટે જરૂરી આધાર પુરાવા અને સર્ટીફિકેટ અને ક્યાંથી અરજી કરશો તે જણાવીએ

SBI Recruitment 2023

ભરતી સંસ્થાSBI બેંક
જગ્યાનુ નામપ્રોબેશનરી ઓફીસર
અરજી મોડઓનલાઇન
નોકરીનું સ્થળઓલ ઇન્ડીયા
ફોર્મ ભરવાની છેલ્લીતારીખ7-9-2023 થી 27-9-2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકsbi.co.in

SBI Recruitment for 2000 Posts

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પ્રોબેશનરી ઓફિસરની ભરતી માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સતાવાર વેબસાઈટ https://sbi.co.in/web/careers/probationary-officers પરથી તમે અરજી કરી શકો છો.. આ અરજી તમે 27મી સપ્ટેમ્બર સુધી કરી શકો છો..

કેવી રીતે કરશો અરજી?

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સતાવાર વેબસાઈટ https://sbi.co.in/web/careers/probationary-officers પરથી તમે અરજી કરી શકો છો.. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા PO પ્રિલિમ્સ એડમિટ કાર્ડ તમને ઓક્ટોબરના બીજા અઠવાડિયે મળષે… જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા PO પ્રિલિમ્સ પરીક્ષા નવેમ્બરમાં અને મુખ્ય પરિક્ષા ડિસેમ્બર અથવા તો જાન્યુઆરીમાં યોજાઈ શકે છે..

કઈ પોસ્ટ માટે ભરતી બહાર પડી છે

  • સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પ્રોબેશનરી ઓફિસર એટલે કે PO પોસ્ટની ની 2 હજાર ભરતી બહાર પડી છે..

ઉંમર મર્યાદા શું છે.

આ પોસ્ટ પર અરજી કરવા માંગતા ઉમેદવારની લઘુતમ મર્યાદા 21 વર્ષ હોવી જોઈએ… જ્યારે મહત્તમ મર્યાદા 30 વર્ષ હોવી જરૂરી છે..

અરજી માટે ફી કેટલી છે?

SBIની જાહેરાત મુજબ સામાન્ય, OBC, EWS ઉમેદવારો માટે અરજી ફી 750 રૂપિયા રાખવામાં આવી છે.. જ્યારે SC, ST અને PWના ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવી નથી..

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ભરતી 3 તબક્કામાં કરવામાં આવશે.. પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યુમાં ઉમેદવારોએ ફરજીયાત હાજર રહેવાનું રહશે.. જે બાદ ઉમેદવારોએ પસંદગી કરવામાં આવશે..

પસંદગી પ્રક્રિયા

SBI PO 2023 Exam Dates: ઉમેદવારોએ નોકરી મેળવવા માટે સૌતી પહેલાં પ્રિલિમ્સ પરીક્ષાને પાસ કરવાની રહેશે. જે બાદ પ્રિલિમ્સમાં પાસ થયેલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં આવશે. જે ઉમેદવારો મુખ્ય પરીક્ષા પાસ કરશે, તેમને સાઇકોમેટ્રિક ટેસ્ટ, ગ્રુપ એક્સરસાઇઝ અને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઉમેદવારોએ ફેઝ – II અને ફેઝ – IIIમાં અલગ-અલગ પાસિંગ માર્ક્સ મેળવવાના રહેશે.

SBI ભરતી નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

(ये आर्टिकल में सामान्य जानकारी आपको दी गई है अगर आपको किसी भी उपाय को apply करना है तो कृपया Expert की सलाह अवश्य लें)
close