GSSSB bharti 2023 For various posts @ gsssb.gujarat.gov.in PRATHMIK GURU: GSSSB bharti 2023 For various posts @ gsssb.gujarat.gov.in

Pages

JOIN WHATSAPP GROUP

Saturday 11 November 2023

GSSSB bharti 2023 For various posts @ gsssb.gujarat.gov.in

Online application forms from candidates on OJAS website for preparation of selection/waiting list in the process of filling up direct recruitment posts under different technical cadres of Class-III in the offices under the control of Heads of Accounts under the control of different departments by Gujarat Gaun Seva Selection Board, Gandhinagar. is summoned. For this candidates can apply online at https://ojas.qujarat.gov.in from 17/11/2023 (14-00 hrs) to 02/12/2023 (11-59 hrs at night). Application has to be made. Every candidate must read this entire advertisement carefully first, including the detailed instructions for applying (mentioned in paragraph no. 7 below). Candidates should keep all the original certificates of their educational qualification, age, caste and other qualifications current with them and fill the necessary details as mentioned in those certificates in the application form. All the notification regarding the recruitment process will be placed on the board website https://gsssb,gujarat.gov.in, so keep checking the board website from time to time.

Name of the post

213/ 202324:-Surveyor, Class-III (Revenue Department)

214/ 202324:-Senior Surveyor, Class-III

215/202324:-Planning Assistant, Class-III

216/202324:-Surveyor, Class-III

217/202324:-Work Assistant, Class-III

218/202324:-Occupational Therapist, Class-III

219/202324:-Sterilizer Technician, Class-III

200/202324:-KANYAN TANTRIK ASSISTANT, CLASS-III

221/202324:-Graphic Designer, Class-III

222/202324:-Machine Overshear, Class-III

223/202324:-Wireman, Class-III

224/202324:-Junior Process Assistant, Class-III

1) Detailed instructions for applying (including those mentioned in paragraph no. 7 of this advertisement) Candidates are required to read this entire advertisement carefully before applying online.

2) Candidates do not have to attach any certificates while applying online. But, while applying online, the applicant has to fill the entire details in the online application based on the details in the certificates. Hence all his certificates like, educational qualification, age, school leaving certificate, caste, physical disability (if applicable), ex.

Along with original certificates of soldier (if applicable) and other qualifications on-

Correct details have to be filled in the lie application based on such certificates. So the application is wrong. 

જોબ સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
કુલ જગ્યા 1246
પોસ્ટ વિવિધ
લાયકાત પોસ્ટ મુજબ
ફોર્મ ભરવાની તારીખ 17-11-2023
પગારધોરણ પોસ્ટ મુજબ ફિકસ પગાર
અરજી મોડ ઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટ gsssb.gujarat.gov.in
GSSSB ભરતી વેકેન્સી
ગૌણ સેવા ની આ ભરતી માટે નીચે મુજબ પોસ્ટવાઇઝ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આવેલી છે.

પોસ્ટનુ નામ કુલ જગ્યાઓ
સર્વેયર વર્ગ-3
(મહેસૂલ વિભાગ) 412
સીનીયર સર્વેયર વર્ગ-3 97
પ્લાનીંગ આસીસ્ટન્ટ વર્ગ-3 65
સર્વેયર વર્ગ-3 60
વર્ક આસીસ્ટન્ટ વર્ગ-3 574
ઓકયુપેશંલ થેરાપીસ્ટ વર્ગ-3 06
સ્ટરીલાઇઝર ટેકનીશીયન વર્ગ-3 01
કન્યાન તાંત્રીક મદદનીશ વર્ગ-3 17
ગ્રાફીક ડીઝાઇનર વર્ગ-3 04
મશીન ઓવરશીયર વર્ગ-3 02
વાયરમેન વર્ગ-3 05
જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ વર્ગ-3 03
કુલ જગ્યાઓ 1246
આ પણ વાંચો: આંગણવાડી ભરતી 2023: આંગણવાડીઓમા આવી 10000 જગ્યાઓ પર ભરતી, e hrms પોર્ટલ પરથી કરો ઓનલાઇન અરજી; છેલ્લી તારીખ 30 નવેમ્બર

પગારધોરણ
ગૌણ સેવાની આ ભરતી માટે પોસ્ટવાઇઝ નીચે મુજબ પગારધોરણ મળવાપાત્ર છે.

ગૌણ સેવા ની આ ભરતી માટે નીચે મુજબ પોસ્ટવાઇઝ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આવેલી છે.

પોસ્ટનુ નામ 5 વર્ષ સુધી
માસિક ફીકસ પગાર
સર્વેયર વર્ગ-3
(મહેસૂલ વિભાગ) 26000
સીનીયર સર્વેયર વર્ગ-3 40800
પ્લાનીંગ આસીસ્ટન્ટ વર્ગ-3 49600
સર્વેયર વર્ગ-3 40800
વર્ક આસીસ્ટન્ટ વર્ગ-3 26000
ઓકયુપેશંલ થેરાપીસ્ટ વર્ગ-3 49600
સ્ટરીલાઇઝર ટેકનીશીયન વર્ગ-3 40800
કન્યાન તાંત્રીક મદદનીશ વર્ગ-3 40800
ગ્રાફીક ડીઝાઇનર વર્ગ-3 40800
મશીન ઓવરશીયર વર્ગ-3 49600
વાયરમેન વર્ગ-3 26000
જુનીયર પ્રોસેસ આસીસ્ટન્ટ વર્ગ-3 26000
કુલ જગ્યાઓ 1246
વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત
ગૌણ સેવાની આ ભરતી માટે પોસ્ટવાઇઝ નિયમાનુસાર અલગ અલગ વય મર્યાદા નિયત કરવામા આવી છે. જેના માટે ડીટેઇલ નોટીફીકેશન નો અભ્યાસ કરવા વિનંતી.

આ ભરતી માટે પોસ્ટવાઇઝ અલગ અલગ શૈક્ષણિક લાયકાતો નિયત કરવામા આવી છે. જેના માટે ડીટેઇલ નોટીફીકેશન નો અભ્યાસ કરવા વિનંતી.

ઓનલાઇન ફોર્મ ભરવાની માહિતી
ગૌણ સેવાની આ ભરતી માટે માત્ર ઓનલાઇન અરજીઓ જ સ્વિકારવામા આવશે.
ઓંલાઇન ફોર્મ ભરવા માટે તા. 17-11-2023 થી ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
આ માટે ઓજસ વેબસાઇટ પર Apply ઓપ્શન પર કલીક કરવુ અને એમા GSSSB સીલેકટ કરવુ.
તમે આપેલી જાહેરાતો પૈકી જે ભરતી જાહેરાત માટે ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તેના પર કલીક કરો.
ફોર્મ મા માગવામા આવેલી તમારી જરૂરી માહિતી કાળજીપૂર્વક ભરો.
તમારા માંગવામા આવેલા ડોકયુમેન્ટ અને ફોટો તથા સહિ અપલોડ કરો.
અરજી ફી નુ પેમેન્ટ કરો.
તમારી અરજી મા તમામ વિગતો ચકાસી તેને કન્ફર્મ કરો.
એપ્લીક્શન ની પ્રીન્ટ કાઢી સેવ રાખો.

અગત્યની લીંક

ગૌણ સેવા ભરતી નોટીફીકેશન અહિં ક્લીક કરો

3) Method of Examination - In the selection process, the candidate will have to undergo a one-stage OMR method or Computer Based Response Test (CBRT) online competitive examination with objective questions as mentioned in paragraph no.9 of the advertisement.

Advertisement :- CLICK HERE
close